Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६६८
आचारागसूत्रे इह-मनुष्यलोके, एकेषां श्रमणनिर्ग्रन्थोपदेशसंजातसम्यगवबोधवैराग्याणामात्मार्थिनामेव ज्ञातं भवति । किं ज्ञातं भवती ?-त्याकाङ्क्षायामाह-' एस खलु ग्रन्थः. ' इत्यादि।
__एषत्रसकायसमारम्भः, खलु-निश्चयेन, ग्रन्थः कर्मबन्धः, कारणे कार्योपचारात्, एवमग्रेऽपि बोध्यम् । तथा एषः त्रसकायसमारम्भः मोहः= विपर्यासः-अज्ञानम् । तथा-एष एव मार:-मरणं निगोदादिमरणरूपः । तथा-एप एव नरका=नारकजीवानां दशविधयातनास्थानम् ।
इत्यर्थम् एतदर्थ-ग्रन्थ-मोह-मरण-नरकरूपं घोरदुःखफलं प्राप्यापि पुनः पुनरेतदर्थमेव लोक: अज्ञानवशवी जीवः, गृद्धः लिप्सुरस्ति । यद्धा-गृद्धः = भोगामिलाषी, लोकः संसारी जीवः, इत्यर्थम् एतदर्थमेव ग्रन्थमोहमरणनरकार्थमेव प्रवर्तते ।
इस मनुष्य लोक में श्रवण निर्ग्रन्थों के उपदेश से सम्यग् ज्ञान और वैराग्य प्राप्त कर लेने वाले ही यह जान लेते हैं कि-त्रसकाय का समारंभ निश्चय ही कर्मबंध है । यहाँ कारण में कार्यका उपचार करके कर्मबंध के कारण को कर्मबंध कहा है। आगे भी इसी प्रकार समझना चाहिए । यह त्रसकाय का समारंभ मोह अर्थात् अज्ञान है । वह मार अर्थात् निगोद आदि में मृत्यु का कारण है । यह समारंभ नरक है अर्थात् दस प्रकार की नारकीय यातना का स्थान है।
ग्रंथ, मोह, मरण और नरकरूप घोर दुःखमय फल प्राप्त करके भी अज्ञानी लोग बार-बार इसी के इच्छुक होते हैं । अथवा भोगों की अभिलाषा करने वाले संसारी लोग इस ग्रंथ, मोह, मार और नरक के लिए ही प्रवृत्ति करते हैं । - આ મનુષ્ય લેકમાં નિગ્રન્થાના ઉપદેશથી સમ્યજ્ઞાન અને વૈરાગ્ય પ્રાપ્ત કરીલેવાવાળા જ એમ જાણી શકે છે કે-ત્રસકાયને સમારંભ નિશ્ચયજ ગ્રંથ-કર્મબંધ છે. અહિં કારણમાં કાર્યને ઉપચાર કરીને કર્મબંધના કારણને કર્મબંધ કહ્યો છે. આગળ પણ આ પ્રમાણે સમજવું જોઈએ.
આ ત્રસકાયને સમારંભ મેહ અર્થાત્ અજ્ઞાન છે. આ માર અર્થાત્ નિગોદ આદિમાં મૃત્યુનું કારણ છે. આ સમારંભ નરક છે. અર્થાત્ દસ પ્રકારની નારકીય યાતનાનું સ્થાન છે.
ગ્રંથ, મેહ, મરણ અને નરક ૫ ઘેર દુઃખમય ફલ પ્રાપ્ત કરીને પણ અજ્ઞાની લેક વારંવાર તેની ઈચ્છાવાળા થાય છે. અથવા ભોગોની અભિલાષા કરવાવાળા સંસારી લેક આ ગ્રંથ, મેહ, માર અને નરક માટેજ પ્રવૃત્તિ કરે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧