Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारचिन्तामणि-टीका अध्य. १ उ. ६ स. ७ त्रसकायहिंसाप्रयोजनम् ६७३ अप्येके केचिच्च, 'अस्मान् अस्मदीयान् वा इमे व्याघ्रादयः शत्रवो वा हनिष्यन्ति" इति हेतोस्त्रसकायान् घ्नन्ति ॥ मू० ७॥
एवं त्रसकायसमारम्भं विदित्वा मुनित्वलाभाय तत्समारम्भः सर्वथा परिहर्तव्यः, इत्याशयेनोद्देशकार्थमुपसंहरनाह-" एस्थ सत्थं." इत्यादि ।
मूलम्एत्थ सत्थं समारंभमाणस्स इच्चेते आरंभा अपरिणाया भवंति । एत्थ सत्थं असमारंभमाणस्स इच्चेते आरंभा परिणाया भवंति, तं परिणाय मेहावी
व सयं तसकायसत्थं समारंभेज्जा, णेवण्णेहिं तसकायसत्थं समारंभावेज्जा, णेवऽण्णे तसकायसत्थं समारंभंते समणुनाणेज्जा । जस्सेते तसकायसमाव्याघ्र आदि अथवा यह शत्रु हमें या हमारों को मारेगे' उन्हें मार डालते हैं। इस प्रकार लोग त्रसकाय की हिंसा करते हैं ॥ सू० ७॥
इस प्रकार त्रसकाय के समारंभ को जानकर साधुता प्राप्त करने के लिए त्रसकाय का आरंभ सर्वथा त्याग देना चाहिए । इस आशय से इस उद्देश का उपसंहार करते हुए कहते हैं-'एत्थ सत्थं'. इत्यादि ।
मूलार्थ-त्रसकाय में शस्त्र का समारंभ करने वाले को यह आरंभ अपरिज्ञात होते है। त्रसकाय में शस्त्र का समारंभ नही करने वाले को यह आरंभ परिज्ञात होते हैं। मेधावी पुरुष उन्हें जानकर स्वयं त्रसकाय में शस्त्र का समारंभ न करे, दूसरों से त्रसकाय के शस्त्र का समारंभ न करावे, और त्रसकाय में शस्त्र का समारंभ करने वाले का अनु
અમારાને મારે છે તેથી તેને ઘાત કરે છે. કેઈ લોક “આ વાઘ આદિ અથવા આ શત્રુ મને અથવા અમારાને મારશે.” એવું વિચારીને તેને મારી નાંખે છે. આ प्रभारी व सायनी डिंसा ४२ छे. ॥ सू० ७॥
આ પ્રમાણે ત્રસકાયના સમારંભને જાણીને સાધુતા પ્રાપ્ત કરવા માટે ત્રસકાયને આરંભ સર્વથા ત્યાગી દે જોઈએ-ત્યજી દે જોઈએ. એ આશયથી An उदेशन। ५ .२ ४२॥ २४॥ ४ छ-' एत्थ सत्थं '. त्याहि.
મૂલાથ-ત્રસકાયને વિષે શસ્ત્રનો સમારંભ કરવાવાળાને આ આરંભ અપરિજ્ઞાત હોય છે. ત્રસકાયને વિષે શસને સમારંભ નહિં કરવાવાળાને આ આરંભ પરિજ્ઞાત છે. (જાણવામાં છે). બુદ્ધિમાન પુરૂષ તેને જાણીને પોતે ત્રસકાયમાં શસને સમારંભ કરે નહિં બીજા પાસે ત્રસકાયના શસ્ત્રને સમારંભ કરાવે નહિ અને ત્રસકાયમાં શસ્ત્રને સમારંભ
प्र. आ.-८५
શ્રી આચારાંગ સૂત્ર : ૧