Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६५८
आचाराङ्गसूत्रे माह-'सन्ति' इत्यादि। श्रिताः पृथिव्यादीन् समाश्रित्यावस्थिताः, पृथक्-विभिन्नाः द्वीन्द्रियादयः, माणाःप्राणिनः सन्ति । __ यद्यपि सर्वदिग्विदिग्भ्य आगामिनो दुःखाद् विभ्यन्तस्त्रसजीवाः स्वात्मरक्षार्थ पृथिव्यादीन् समाश्रित्व वर्तन्ते तथापि मांसचर्मादिलुब्धा आतुरास्तान् बन्धनताडनादिना शावकाद्यपहारेण प्राणाद्यपहारेण च परिपीडयन्ति, ततः संसारं प्राप्नुवन्ति । तस्मादेतत् परिज्ञाय सकलसावधव्यापारपरिहारेण संयमानुष्ठाने प्रवर्तितव्यमिति भावः ॥ सू० ३ ॥
__ अथ सर्वथा त्रसकायसमारम्मपरित्यागिनोऽनगारान् , तथा त्रसकायसमारम्भप्रवृत्तान् द्रव्यलिङ्गिनश्च विविच्य प्रतिबोधयितुमाह- लज्जमाणा.' इत्यादि । सहारे अलग-अलग रहे हुए हैं।
यद्यपि सब दिशाओं और विदिशाओं से आनेवाले दुःखों से डरने वाले त्रस जीव अपनी रक्षा के लिए पृथ्वी आदि के सहारे टिके रहते हैं फिर भी मांस और चर्म आदि के लोभी लोग उन्हें बंधन एवं ताडन द्वारा, उनके बच्चोंका अपहरण करके तथा उनके प्राणों का हनन करके उन्हें पीडा पहुँचाते हैं और इस कारण वे हिंसक, संसार को प्राप्त होते हैं। आशय यह हैं कि-यह सब जानकर सम्पूर्ण सावध व्यापार का त्याग करके संयम की साधना में प्रवृत्त होना चाहिए ॥ सू० ३ ॥
अब पूर्णरूप से त्रसकाय के आरंभ का त्याग करने वाले अनगारों का तथा त्रसकाय के आरंभ में प्रवृत्ति करने वाले द्रव्यलिंगियों का विवेचन करके समझाते हुए कहते हैं'लज्जमाणा.' इत्यादि ।
मसा - २।। छे.
જે કે સર્વ દિશામાં અને વિદિશાએથી આવનારા દુઃખથી ડરવાવાળા ત્રસજીવ પિતાની રક્ષા માટે પૃથ્વી આદિના આશ્રયે ટકી રહે છે. ફરી પણ માંસ અને ચામડા આદિના લેભી લેક તેને બંધન એ પ્રમાણે તાડન દ્વારા, તેના બચ્ચાંઓનું અપહરણ કરીને (ચેરી જઈને) તથા તેના પ્રાણનું હનન–નાશ કરીને તેને પીડા પહોંચાડે છે. અને આ કારણથી તે હિંસક-સંસારને પ્રાપ્ત થાય છે. આશય એ છે કે એ સર્વ જાણી કરીને સંપૂર્ણ સાવદ્ય વ્યાપારને ત્યાગ કરીને સંયમની સાધનામાં પ્રવૃત્ત થવું જોઈએ. કા.
હવે પૂર્ણરૂપથી ત્રસકાયનાં આરંભનો ત્યાગ કરવાવાળા અણગારનું તથા ત્રસકાયના આરંભમાં પ્રવૃત્તિ કરવાવાળા દ્રવ્યલિંગિઓનું વિવેચન કરીને સમજાવતા થકા ४९ छ–'लज्जमाणा.' त्याहि.
શ્રી આચારાંગ સૂત્ર: ૧