Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
आचारागसूत्रे कायसमारम्भकरणे भीतास्त्रस्ता उद्विग्नास्त्रिकरणत्रियोगैस्त्रसकायसमारम्भपरित्यागिनो विद्यन्ते, इति विलोकयेत्यर्थः ।
एके पुनरन्ते तु 'वयमनगाराः स्मः' इति साभिमानं प्रवदमानाः 'वयमेव त्रसकायरक्षणपरा महाव्रतधारिणः' इति प्रलपन्तो द्रव्यलिङ्गिनः सन्ति, तान् पृथक् पश्य ।
इमे खल्वनगाराभिमानिनो द्रव्यलिङ्गिनो मनागप्यनगारगुणेषु न प्रर्वतन्ते, नापि गृहस्थकृत्यं किञ्चित् परित्यजन्तीति दर्शयति- यदिमम्. ' इत्यादि ।
यद्-यस्माद् ; विरूपरूपैः-विभिन्न स्वरूपैः शस्त्रैः, शस्त्रं हि द्रव्यभावभेदाद् इन्हें देखो । अथवा इन्हें द्रव्यलिंगियों से अलग समझना चाहिए । ये त्रसकाय का आरंभ करते हुए डरते हैं, त्रस्त होते है, उद्विग्न होते हैं-तीन करण, तीन योग से त्रसकाय के आरभ के त्यागीं हैं, यह देखो।
___ और कोई-कोई 'हम अनगार हैं। इस प्रकार अभिमानपूर्वक कहते हुए तथा 'हम ही त्रसकाय के रक्षक और महाव्रतधारी हैं। इस तरह प्रलाप करते हुए कई द्रव्यलिंगी हैं, उन्हें अनगारों से अलग समझो ।
___ अनगार होने का अभिमान करने वाले ये द्रव्यलिंगी अनगार के गुणों में तनिक भी प्रवृत्त नहीं होते और न गृहस्थ के किसी काम का त्याग करते हैं । यह बात आगे बतलाते हैं:-'यदिमम्' इत्यादि ।
द्रव्य और भाव के भेद से शस्त्र दो प्रकार का है। द्रव्यशस्त्र के तीन ભાવિતાત્મા છે. આને જુએ. અથવા એને દ્રવ્યલિંગીઓથી અલગ સમજવા જોઈએ. જે ત્રસકાયને આરંભ કરતાં ડરે છે, ત્રસ્ત થાય છે, ઉદ્વિગ્ન થાય છે-ત્રણ કરણ, ત્રણ રોગથી ત્રસકાયના આરંભના ત્યાગી છે એ જુઓ.
અને કઈ-કઈ “અમે અણગાર છીએ” એ પ્રમાણે અભિમાનપૂર્વક કહેતા થક તથા “અમેજ ત્રસકાયના રક્ષક અને મહાવ્રતધારી છીએ” એ પ્રમાણે પ્રલાપબકવાદ કરનારા કેટલાક દ્રવ્યલિંગી છે. તેને અણગારોથી જૂદા સમજે.
અણગાર હોવાનું અભિમાન કરવાવાળા એ દ્રવ્યલિંગી અણગારના ગુણેમાં જરાપણ પ્રવૃત્ત નથી અને ગૃહસ્થના કેઈ પણ કામને તેઓએ ત્યાગ કર્યો નથી. ते पात आपण मताव छ-' यदिमम्.' त्या
દ્રવ્ય અને ભાવના ભેદથી શસ બે પ્રકારનાં છે. દ્રવ્યશાસ્ત્રના ત્રણ ભેદ છે. સ્વકાય,
શ્રી આચારાંગ સૂત્ર : ૧