Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारचिन्तामणि -टीका अध्य० १ उ. ५ सू. २ वनस्पतिजीवधात दुष्फलम् ६१५
त्यागतिरूप आवर्तीsपि न तेषां दुःखजनको भवति । सामान्यतः संसारवर्तित्वं सामान्यशब्दादिगुणोपलब्धिश्च सर्वेषां संसारिणां संभवत्येव, तस्माद् गुणोपfor प्रतिषिध्यते । किन्तु यस्तत्र रागद्वेषपरिणामः स एव परिवर्जनीयत्वेन प्रतिवोध्यते, अत एवोक्तं भगवता
" कृष्णसोक्खेहिं सहेहिं पेम्मं नाभिनिवेसर " इत्यादि । किच
66
न शक्यं रूपमद्रष्टुं चक्षुर्गोचरमागतम् ।
रागद्वेषौ तु यौ तत्र,
-
तौ बुधः परिवर्जयेत् ॥
"
इदमत्र तत्त्वम् - शब्दादिविषयासक्ताः खलु वनस्पतिजीवान् बहुशी
गति-आगतिरूप आवर्त्त भी उनके लिए दुःखजनक नहीं है । सामान्य संसारवत्र्त्ती पन और विषयों की सामान्य उपलब्धि सभी संसारी जीवों में होती है, अतः विषयों की उपलब्धि का निषेध नहीं किया जा सकता । हाँ विषयों में जो राग-द्वेषरूप परिणाम है वही व्याज्य है ! अतः भगवान् ने कहा है
" कण्णसोक्खेहिं सहेहिं पेम्मं नाभिनिवेसए " इत्यादि ।
" कानों को सुख देने वाले शब्दों पर अनुराग नहीं करना चाहिए" । तथा— आँखों के आगे आया हुआ रूप अनदेख नहीं किया जा सकता, वह तो दीख ही जाता है, मगर उस से कोई हानि नहीं होती । अलवत्ता उस रूप पर राग या द्वेष करने से हानि होती है । अतः विवेकी पुरुष राग और द्वेष का त्याग करे ।
आशय यह है - शब्द आदि विषयों में आसक पुरुष वनस्पतिकाय के जीवों की
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧
ગતિ—આગતિરૂપ આવત્ત પણ તેઓને માટે દુઃખરૂપ નથી. સામાન્ય સંસારવીપણું અને વિષયાની સામાન્ય ઉપલબ્ધિ, સર્વે સંસારી જીવામાં હાય છે. એથી વિષયાની ઉપલબ્ધિના નિષેધ કરી શકાતા નથી. હા; વિષયામાં જે રાગ-દ્વેષરૂપ પરિણામ છે, તેજ ત્યાજ્ય-ત્યજી દેવા ચેાગ્ય છે. એટલે ભગવાને કહ્યું છે–
"करण सोक्खेहिं सहहिं पेम्मं नाभिनिवेसए " अर्थात् अनोने सुख देवावाजा શબ્દો પર પ્રીતિ નહિ કરવી જોઈએ. તથા નેત્રાની સામે આવેલા રૂપ, ન દીઠા અદીઠ કરી શકાતા નથી. તે તા દેખવામાં આવેજ છે, પરન્તુ તેમાં કાઈ હાનિ થતી નથી. અલબત્ત એ રૂપ પર રાગ અથવા દ્વેષ કરવાથી હાનિ થાય છે. એ માટે વિવેકી પુરુષ રાગ અને દ્વેષના ત્યાગ કરે.
આશય એ છે કે શબ્દ આદિ વિષયામાં આસકત પુરુષ વનસ્પતિકાયના જીવાની