Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारागसूत्रे तत्र द्वीन्द्रियाणां स्पर्शनरसनरूपे द्वे इन्द्रिये, त्रीन्द्रियाणां स्पर्शनरसनघ्राणरूपाणि त्रीणीन्द्रियाणि, चतुरिन्द्रियाणां स्पर्शनरसनघ्राणचक्षुरूपाणि चत्वारीन्द्रियाणि, पञ्चेन्द्रियाणां स्पर्शनरसनघ्राणचक्षुःश्रोत्ररूपाणि पश्चेन्द्रियाणि सन्ति ।
यद्यपि त्रस्यन्ति अभिसन्धिपूर्वकमनभिसन्धिपूर्वकं वा ऊर्ध्वमस्तिर्यक्षु चलन्तोति व्युत्पत्त्या द्वीन्द्रियादयस्तथाऽग्निकाया वायुकाया अपि त्रसा उच्यन्ते । त्रसानां हि द्वौ भेदौ मुख्यतः स्तः-गतितो लब्धितश्च । तत्र गतिः क्रिया चलनं, देशान्तरप्राप्तिः, स्वभावतोऽनभिसन्धिपूर्वक-तद्योगादनिकाया वायुकायाश्च त्रसा भवन्तीति गतित्रसा उच्यन्ते । लब्धिस्तु सनामकर्मोदये सति भवति,
और रसना ये दो इन्द्रिया होती हैं। तीनईन्द्रियवालों के स्पर्शन, रसना और घ्राण, ये तीन इन्द्रिया होती हैं । चतुरिन्द्रिय जीवोंके स्पर्शन, रसना, घ्राण और चक्षु, ये चार इन्द्रिया होती हैं। पंचेन्द्रिय जीवों के स्पर्शन, रसना प्राण, चक्षु और श्रोत्ररूप पाँच इन्द्रियाँ होती हैं।
जो जीव इरादापूर्वक या विना ही इरादे के, ऊपर नीचे या तिरछे चलते हैं वे त्रस जीव हैं । इस व्युत्पत्ति के अनुसार द्वीन्द्रिय आदि तथा अग्निकाय और वायु भी त्रस कहलाते हैं। मुख्यरूप से त्रस जीवों के दो भेद हैं-(१) गतित्रस और (२) लब्धित्रस । गति कहिए अथवा क्रिया, चलना अथवा एक देश से दूसरे देश में पहुँचना कहिए । विना इरादे के यह गतिक्रिया मौजूद होने के कारण अग्निकाय और वायुकाय भी त्रस हैं । उन्हें गतित्रस कहते हैं । त्रसनाकर्म का उदय होने पर लब्धि
કહેવાય છે. કીન્દ્રિય જીને સ્પર્શન (ચામડી) અને રસના (જીભ) આ બે ઈન્દ્રિ હોય છે. ત્રોન્દ્રિયને ચામડી, જીભ અને નાસિકા રૂપ ત્રણ ઈન્દ્રિયો હોય છે ચતુરિન્દ્રિય જીવને ચામડી, જીભ, નાસિકા અને નેત્ર, આ ચાર ઈન્દ્રિયો હેય છે. પંચેન્દ્રિય જેને ચામડી, જીભ, નાસિકા, નેત્ર અને શ્રોત્ર-કોન રૂપ પાંચ ઈન્દ્રિયે હેય છે.
જે જીવ ઈચ્છાપૂર્વક અથવા ઈછા વિના ઉપર, નીચે અથવા તિરછા ચાલે છે તે ત્રસ જીવે છે. આ વ્યુત્પત્તિ અનુસાર હીન્દ્રિય આદિ તથા અગ્નિકાય અને વાયુકાય પણ ત્રસ કહેવાય છે. મુખ્યરૂપથી ત્રસ જીવેના બે ભેદ છે-(૧) ગતિત્રસ (૨) લબ્ધિબસ. ગતિ કહે અથવા ક્રિયા કહે તે એકજ છે. ચાલવું અથવા એક દેશથી બીજા દેશમાં પહોંચવું કહે. વિના ઈચ્છાથી આ ગતિ કરવાની ક્રિયા હાજર હેવાથી અગ્નિકાય અને વાયુકાય પણ ત્રસ છે. તેને ગતિગ્રસ કહે છે. વસનામકર્મને ઉદય હવાથી લબ્ધિવસતા
શ્રી આચારાંગ સૂત્ર : ૧