Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारचिन्तामणि -टीका अध्य. १ उ. ६ सू. १ त्रसजीवभेदाः
६४७
तद्योगादभिसन्धिपूर्वक देशान्तरमा प्तिलक्षणक्रियायुक्तत्वाद् द्वीन्द्रियादय एव लब्धिसा उच्यन्ते । तेजोवायवः किल न त्रसनामकर्मोदयनिर्वृत्ताः, किन्तु स्थावरनाम - कर्मोदयनिर्वृतत्वाल्लब्धितः स्थावरा एवः तथाप्यत्र द्वीन्द्रियादयो लब्धित्रसा एव परिगृह्यन्ते, न तु गतित्रसाः, अग्निकायानां प्रागेव चतुर्थोद्देशे प्रतिबोधितत्वात्, वायुकायानामग्रे वक्ष्यमाणस्वाच्च ।
यत्तु " लब्ध्या तेजोवायू त्रसौ, लब्धिस्तच्छक्तिमात्रं लब्धत्रसानामिहाधिकारो नास्ति, तेजसोऽभिहितत्वाद् वायोश्चाभिधास्यमानत्वाद्, अतः सामर्थ्यात् गतित्रसा एवाधिक्रियन्ते " इति कैश्विदुक्तं, तत् प्रामादिकम्,
त्रता प्राप्त होती है । इस लब्धि से इरादापूर्वक गतिक्रिया द्वीन्द्रिय आदि में ही पाई जाती है, अत एव उन्हें लब्धित्रस कहते हैं । तेजस्काय और वायुकाय में सनाम - कर्म का उदय नहीं होता । उन में स्थावरनामकर्म का उदय है, अतः लब्धि की अपेक्षा ये दोनों स्थावर ही हैं । फिर भी यहाँ द्वीन्द्रिय आदि लब्धित्रस जीवों का ग्रहण करना चाहिए, गतित्र जीवों का नहीं, क्यों कि अग्निकायिक जीवों का चौथे उद्देश में पहले ही वर्णन किया जा चुका है और वायुकाय का आगे वर्णन किया जायगा ।
किसी ने कहा है- "लब्धि की अपेक्षा तेजस्काय और वायुकाय त्रस हैं । लब्धि सिर्फ शक्ति को ही कहते हैं । यहाँ लब्धित्रस जीवों का प्रकरण नही है, क्यों कि अग्निकाय का कथन किया जा चुका है और वायुकाय का कथन आगे किया जायगा, अतः सामर्थ्य से गतित्रस ही यहाँ ग्रहण करने योग्य हैं " । यह कथन प्रमादपूर्ण है;
પ્રાપ્ત છે. એ લબ્ધિથી ઇચ્છાપૂર્વક ગતિ કરવાની ક્રિયા દ્વીન્દ્રિયાદિમાંજ જોવામાં આવે છે, એટલા માટે તેને લબ્ધિત્રસ કહે છે. તેજસ્કાય અને વાયુકાયમાં ત્રસનામકમના ઉદય નથી; તેનામાં સ્થાવરનામકમના ઉત્ક્રય છે. તેથી લબ્ધિની અપેક્ષાએ એ અને સ્થાવર જ છે. ફરીને પણ અહિં દ્વીન્દ્રિય આદિ લબ્ધિત્રસ જીવાનુ જ ગ્રહણ કરવું જોઈએ, ગતિત્રસ જીવેાનું નહિ. કારણકે અગ્નિકાયિક જીવાતું ચાથા ઉદ્દેશકમાં પ્રથમ વર્ણન કરવામાં આવી ગયું છે, અને વાયુકાયનું આગળ ઉપર વર્ણન કરવામાં આવશે.
કોઇએ કહ્યું કે “લબ્ધિની અપેક્ષા તેજસ્કાય અને વાયુકાય ત્રસ છેઃ-લબ્ધિ, માત્ર શક્તિનેજ કહે છે. અહિં લબ્ધિત્રસ જીવાનુ પ્રકરણ નથી. કારણકે અગ્નિકાયનું વિવેચન તા કરી દેવામાં આવ્યું છે, અને વાયુકાયનું વિવેચન આગળ કરવામાં આવશે. તેથી સામર્થ્યથી ગતિંત્રસનું જ અહિં ગ્રહણ કરવું ચેાગ્ય છે.’ આ કથન પ્રમાદપૂર્ણ છે.
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧