Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
"
आचारचिन्तामणि -टीका अध्य. १३.५.८ मनुष्यशरोरवनस्पतिशरीरयोः साम्यम् ६३९ युक्तम्, एतदपि वनस्पतिशरीरं चित्तवत् चेतनावत् लज्जालुधात्र्यादीनां संकोचविकास - स्वापा - वबोधदर्शनात् । इदमपि मनुष्यशरीरं हस्तादि छिन्न सत् म्लायति= शुष्यति, एतदपि = वनस्पतिशरीरमपि पल्लवफलपुष्पादि छिन्नं सत् म्लायति = शुष्कं भवति । इदमपि आहारकम् = क्षीरौदनाद्याहारकरणशील, तथैव एतदपि = वनस्पतिशरीरं भूजलाद्याहारभोजि, न चैतदाहारकत्वमचेतनानां दृष्टम् ।
तथा इदमपि = मनुष्यशरीरम् अनित्यकं = न सर्वदाऽवस्थायि, एतदपि वनस्पतिशरीरम् अनित्यकम् आयुषोऽवधिसत्वात् वनस्पतिशरीरस्य हि उत्कृष्टमायुर्दशवर्षसहस्राणि । तथा - इदमपि = मनुष्यशरीरम् अशाश्वतं = प्रतिक्षणमात्रीचीमर
"
क्यों कि लज्जावती धात्री आदि वनस्पत्तियों में संकोच, विकास, स्वाप (निद्रा) और अवबोध ( जागना) देखा जाता है । हाथ आदि मनुष्यशरीर छेदने पर मुरझा जाता है। उसी प्रकार पत्ता, फूल, फल आदिरूप वनस्पतिशरीर भी छेदने पर मुरझा जाता है । यह मनुष्यशरीर दूध और ओदन आदि का आहार करता है और वनस्पति शरीर भी पृथ्वी, जल आदि का आहार करता है । आहार करने कि क्रिया अचेतन में नहीं देखी जाती ।
मनुष्यशरीर अनित्य है - सदा ठहरने वाला नहीं है, इसी प्रकार वनस्पतिशरीर भी अनित्य है, क्योंकि उसकी आयु की सीमा है । वनस्पतिशरीर की उत्कृष्ट आयु दस हजार वर्ष है।
मनुष्य शरीर अशाश्वत है- आवीचिमरण प्रतिक्षण होता रहता है, और वनस्पति કેમકે લજ્જાવ'તી—(રીસામણી), ધાત્રી આદિ વનસ્પતિમાં સંકેચાવું, વિકાસ, નિદ્રા અને જાગવું જોવામાં આવે છે.
હાથ-આદિ મનુષ્યશરીર છેદવાથી સૂકાઈ જાય છે. તે પ્રમાણે પાંદડા, ફુલ, ફૂલ આદિ રૂપ વનસ્પતિશરીર પણ છેઢવાથી સૂકાઇ જાય છે. આ મનુષ્યશરીર દૂધ અને ભાત વગેરેના આહાર કરે છે, તેમ વનસ્પતિશરીર પણ પૃથ્વી, જલ આદિના આહાર કરે છે, આહાર કરવાની ક્રિયા અચેતનમાં જોવામાં આવતી નથી.
મનુષ્ય શરીર અનિત્ય છે. હમેશાં સ્થિર રહેવાવાળું નથી, એ પ્રમાણે વનસ્પતિશરીર પણ અનિત્ય છે. કેમકે તેની આયુષ્યની સીમા છે. વનસ્પતિશરીરની ઉત્કૃષ્ટ આયુ દસ હજાર વર્ષની છે.
મનુષ્યશરીર શાશ્વત છે—આવીચિમરણ પ્રતિક્ષણ થતુ રહે છે, તેમ
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧