Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारागसूत्रे विहिंसन्ति । तथा हि-अनुकूलशब्दश्रवणार्थी वेणुवीणापटहादिवाद्यानि निर्मातुं बहुविधान् वनस्पतीन् विनिहन्ति । प्रियरूपविलोकनार्थी काष्ठमययुवतिप्रतिमा-गृहतोरण-वेदिका-स्तम्भादि रचयितुं कतिचन वनस्पतीन् विनिकृन्तति । एवं घ्राणमुखार्थी कर्पूर-केतकी-पाटल-लवङ्ग-सरमचन्दना-गुरु-केसर-जातीफल-जातीपत्रिकादीन् परिग्रहीतुं विविधान् वनस्पतीन् विहिनस्ति । रसास्वादसुखार्थी मूलकन्दादिगतानसंख्याताननन्तान् वा जीवानुपमर्दयति । एवं स्पर्शसुखाभिलाषी च कमलदलमृणालकदलीदलवल्कलानुकूलदुकूलतूलादीन् परिग्रहीतुं नानाविधवनस्पतीनां प्राणव्यपरोपणं प्रकरोति।
बहुत हिंसा करते हैं। जैसे-अनुकूल शब्द सुनने का अभिलाषी पुरुष वेणु, वीणा, पटह (ढोल) आदि वाद्य बनाने के लिए नाना प्रकार के वनस्पतिकाय के जीवों की हिंसा करता है । प्रियरूप देखने का इच्छुक युवती की काष्ठमय प्रतिमा, गृह, तोरण,
वेदिका, और स्तंभ बनाने के लिए वनस्पति को काटता है। इसी प्रकार घ्राणेन्द्रिय के सुरुका लेटुप कपर, केतकी, पाटल, (गुलाब) लोंग, सरस चन्दन अगर, केसर,
जायफल, जायपत्री आदि के उद्देश्य से विविध प्रकार के वनस्पतिकायिक जीवों की हिंसा करता है । रसास्वाद का अनुरागी मूल आदि कन्दों में रहने वाले असंख्यात और अनन्त जीवों की हिंसा करता है । इसी प्रकार स्पर्श-सुख का अभिलाषी कमल के पत्ते, कमल की दंडी, केले के , पत्ते छाल और अनुकुल वस्त्र तथा रुई प्राप्त करने के लिए नाना प्रकार के वनस्पति जीवों का प्राण लेता है।
ઘણીજ હિંસા કરે છે. જેમ-અનુકૂલ શબ્દ સાંભળવાના અભિલાષી પુરુષ વેણુ-વીણા, ઢેલ આદિ વાઘ-વાજિત્ર બનાવવા માટે નાના પ્રકારના વનસ્પતિકાયના જીની હિંસા કરે છે. પ્રિયપ જેવાના ઈચ્છુક યુવતીની કાષ્ટમય પ્રતિમા, ગૃહ, તેરણ, વેદિકા અને સ્તંભ બનાવવા માટે વનસ્પતિને કાપે છે. એ પ્રમાણે ધ્રાણેન્દ્રિય (નાસિકા)ના સુખના લેઉપ-લાલચુ કપૂર, કેતકી ગુલાબ, લવીંગ, સરસચંદન, અગર કેસર, જાયફળ, જાવંત્રી આદિ મેળવવાના ઉદ્દેશ્યથી વિવિધ પ્રકારના વનસ્પતિકાયિક જીની હિંસા કરે છે. રસાસ્વાદના અનુરાગી જીવ મૂળ આદિ કમાં રહેવાવાળા અસંખ્યાત અને અનન્ત જીવોની હિંસા કરે છે. એ પ્રમાણે સ્પર્શ સુખના અભિલાષી જીવ કમલપત્તા, કમલકાકડી, કેવળનાં પત્તાં, છાલ અને અનુકૂલ વસા તથા રૂ પ્રાપ્ત કરવા માટે નાના પ્રકારના વનસ્પતિ ના પ્રાણ લે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧