Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६१४
आचारागसत्रे स आवर्ते संसारे वर्तते । यश्चावर्ते, स गुणे वर्तते ।
ननु 'यो गुणे वर्तते, स आवर्ते वर्तते ' इति यदुक्तं तत् सम्यगेव, परन्तु य आवर्ते वर्तते, न त्वसौ नियमेन गुणे वर्तते । यतस्तीर्थङ्करा भावितात्मानो मुनयः प्रतिमाधारिश्रावकाचावते वर्तन्ते न तु शब्दादिगुणेषु, तदेतत् कथमुपपद्यते-' यथावर्ते वर्तते स गुणे वर्तते' इति ? । _ अनुकूलशब्दादिषु रागः, प्रतिकूलशब्दादिषु द्वेषः समुद्भवतीति रागद्वेषपूर्वक गुणेषु शब्दादिषु या प्रवृत्तिस्तस्या एवात्राधिकारः । एवं चास्य वाक्यस्य तीर्थङ्करादिविषयकत्वाभावान्नास्त्युक्तशङ्कावसर इति । अर्थात् संसार में वर्तता है, और जो संसार में वर्तता है वह शब्द आदि में वर्त्तता है।
शङ्का-जो शब्दादि गुणों में वर्तता है वह संसार में वर्तता है, यह कथन तो ठीक है, परन्तु जो संसार में वर्तता है वह नियम से शब्दादि विषयों में नहीं वर्तता ! भगवान् तीर्थकर, भावितात्मा मुनि और प्रतिमाधारी श्रावक संसार में तो वर्तते हैं मगर शब्द आदि विषयों में नहीं वर्त्तते । अत एव यह कथन किस प्रकार बन सकता है कि जो आवत में वर्तता है वह शब्द आदि में वर्त्तता है ?
समाधान-अनुकूल शब्द आदि में राग उत्पन्न होता है और प्रतिकूल शब्द आदि में द्वेष होता है । इस प्रकार रागद्वेषपूर्वक विषयों में प्रवृत्ति करने का ही यहाँ प्रकरण है । तीर्थकर आदि राग-द्वेषपूर्वक विषयों में प्रवत्ति नहीं करते, अतः यह वाक्य तीर्थकर या भावितात्मा मुनि आदि के लिए लागू नहीं होता । इस प्रकार उक्त शंका का यहां स्थान नहीं है। સંસારમાં વતે છે, અને જે સંસારમાં વર્તે છે તે શબ્દ આદિમાં વર્તે છે.
શંકા–જે શબ્દાદિ ગુણેમાં વતે છે, તે સંસારમાં વતે છે. આ કથનતે ઠીક છે, પરંતુ જે સંસારમાં વતે છે તે નિયમથી શબ્દાદિક વિષયમાં વર્તતા નથી. ભગવાન તીર્થકર ભાવિતાત્મા મુનિ અને પ્રતિમાપારી શ્રાવક સંસારમાં તે વર્તે છે, પરન્ત શબ્દાદિ વિષયોમાં વર્તતા નથી. એ માટે આ કથન કેવી રીતે બની શકે છે, કે જે આવર્તમાં વર્તે છે તે શબ્દ આદિમાં વસે છે.”
સમાધાન–અનુકૂલ શબ્દ આદિમાં રાગ ઉત્પન્ન થાય છે અને પ્રતિકૂલ શબ્દ આદિમાં ઠેષ થાય છે. આ પ્રમાણે રાગ-દ્વેષપૂર્વક વિષયમાં પ્રવૃત્તિ કરવી તેનું જ અહીં પ્રકરણ છે. તીર્થકર આદિ રા–દ્વેષપૂર્વક વિષયમાં પ્રવૃત્તિ કરતા નથી, માટે આ વાકય તીર્થકર અથવા ભાવિતાત્મા મુનિ આદિના માટે લાગું થતું નથી. આ પ્રમાણે પૂર્વે જે શંકા કરી છે તે શંકાને અહીં સ્થાન નથી.
શ્રી આચારાંગ સૂત્ર : ૧