Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारागसत्रे (४) अपिच-सिद्धभगवान् ऊर्ध्व गत्वा लोकाग्रेऽवस्थित इति मर्यादाऽपि खपुष्पायमानैव स्यात् ।
(५) भवन्मते गतिकारणीभूतस्याकाशस्योर्ध्वदेशे विद्यमानत्वात्तस्य (सिद्धस्य) गतेरवरोधाभावो भवेत् ।
धर्माधर्मद्रव्ययोराकाशतः पृथक स्वीकारे तु लोकाकाशत उर्ध्वमलोकाकाशस्य सत्त्वेन तत्र गतिहेतोधर्मस्याभावान्न गनिर्भवति। स्थितिहेतोरधर्मद्रव्यस्य लोकान्तर्वतित्वेन लोकमध्य एवोपरिभागे गतिहेतोधर्मद्रव्यस्य साहाय्येन गत्वा तत्रैवाधर्मद्रव्यसाहाय्येन तिष्ठति । एवं च लोकाग्रे भगवानवस्थितो जले
(४) सिद्ध भगवान् उपर जाकर लोक के अग्र भाग में स्थित हो जाते हैं, यह आगम की मर्यादा भी आकाशपुष्प के समान हो जायगी।
(५) आप के मत के अनुसार गतिका कारण आकाश है और वह उर्ध्व देश में लोकाकाश के अग्रभाग से भी आगे विद्यामान है, अतः सिद्धों की गति में रुकावट नहीं होगी।
धर्मद्रव्य और अधर्मद्रव्य को आकाश से भिन्न मान लेने से लोकाकाश से उपर अलोकाकाश में गति का कारण धर्मद्रव्य नहीं है, अतः लोकाकाश से आगे गति भी नहीं होती, तथा स्थिति का कारण अधर्मद्रव्य लोक के अन्तर्गत ही है, अतः धर्मद्रव्य की सहायतासे सिद्ध जीव, लोक के अन्त तक पहुँच कर अधर्म की सहायता से वहीं अर्थात् लोकाकाशके
(૪) સિદ્ધ ભગવાન ઉપર જઈને લેકના અગ્રભાગમાં સ્થિત થાય છે, તે આગમની મર્યાદા પણ આકાશ-પુષ્પના સમાન થઈ જશે.
(૫) આપના મત પ્રમાણે ગતિનું કારણ આકાશ છે અને તે ઉર્ધ્વ—ઉપરના દેશમાં લોકાકાશના અગ્રભાગથી પણ આગળ વિદ્યમાન–હૈયાત છે, તેથી સિદ્ધોની ગતિમાં રૂકાવટ-રોકાણ નહિ થાય.
ધર્મ દ્રવ્ય અને અધર્મદ્રવ્યને આકાશથી ભિન્ન માની લેવાથી લેકાકાશથી ઉપર અલકાકાશમાં ગતિનું કારણ ધર્મદ્રવ્ય નથી, તેથી કાકાશથી આગળ ગતિ પણ થતી નથી, તથા સ્થિતિનું કારણ અધર્મદ્રવ્ય લેકના અન્તર્ગતજ (અંદર) છે, તેથી ધર્મદ્રવ્યની સહાયતાથી સિદ્ધ લેકના અંત સુધી પહોંચીને અધર્મદ્રવ્યની
શ્રી આચારાંગ સૂત્ર : ૧