Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५८२
आचारागसूत्रे
अथ पश्चमोद्देशकःचतुर्थोद्देशेऽग्निकायस्वरूपं मुनित्वप्राप्तये प्रतिबोधितम् । साम्प्रतं तदर्थमेव क्रममाप्तवासुकायप्रतिबोधनावसरे वनस्पतिकायजीवस्वरूपं प्रतिबोधयितुकामः पञ्चमोदेशकमुपक्रमते-'तं णो'. इत्यादि।
ननु क्रमप्राप्तवायुकायप्रतिबोधनं कथं न प्रक्रम्यते ? उच्यते-चायुकायः प्रत्यक्षतया दृष्टिगोचरो न भवति, अतस्तत्र श्रद्धा झटिति नोदेतुं प्रभवति, पृथिव्यायेकेन्द्रियजीवस्वरूपं प्रतिबुध्य तु सुतरां वायुकायो विज्ञास्यते, अतः स एव क्रमो गुरुभिरुपादेयो भवति, येन जीवादितत्त्वविज्ञानाय शिष्याः
पंचम उद्देशकचौथे उद्देश में रघुता प्राप्त करने के लिए अग्निकाय का स्वरूप समझाया है। इसी के लिए क्रम के अनुसार वायुकाय का स्वरूप समझाने के प्रसंग में वनस्पतिकाय का स्वरूप बतलाने के लिए पाचवा उद्देश आरंभ करते हैं-'तं णो.' इत्यादि ।
प्रश्न-क्रम के अनुसार वायुकाय का स्वरूप क्यों नहीं बतलाया गया है ? और वायुकाय को छोडकर वनस्पतिकाय के विवेचन का उद्देश्य क्या है ?
उत्तर-बात यह है कि वायुकाय नेत्रों से प्रत्यक्ष दिखाई नहीं देता–सिर्फ स्पर्शेन्द्रिय से उस की प्रतीति होती है । इस कारण उस के विषय में जल्दी श्रद्धा नहीं होती । हाँ, पृथ्वीकाय आदि एकेन्द्रिय जीवों का स्वरूप समझ लेने पर वायुकाय सहज ही समझ में आ जायगा । गुरुजन वही क्रम काम में लाते हैं जिस से शिष्य जीवादि
यम देश-- ચોથા ઉદ્દેશકમાં સાધુતા પ્રાપ્ત કરવાને માટે અગ્નિકાયનું સ્વરૂપ સમજાવ્યું છે. આ માટેજ ક્રમ અનુસાર વાયુકાયનું સ્વરૂપ સમજાવવાના પ્રસંગે વનસ્પતિકાયનું स्व०५ मतावान भाटे पांयमा देश मा ४२ छ-'तं णो.' त्याहि.
પ્રશ્ન–કમ પ્રમાણે વાયુકાયનું સ્વરૂપ શા માટે બતાવ્યું નથી? અને વાયુકાયને છેડીને વનસ્પતિકાયના વિવેચનમાં કયે ઉદ્દેશ્ય છે?
ઉત્તર–વાત એ છે કે-વાયુકાય નેત્રથી પ્રત્યક્ષ જોવામાં આવતું નથી. માત્ર ન્દ્રિયથી તેની પ્રતીતિ થાય છે. આ કારણથી તેના વિષયમાં જલદી શ્રદ્ધા થતી નથી. હા, પૃથ્વીકાય આદિ એકેન્દ્રિય જીવનું સ્વરૂપ સમજી લીધા પછી વાયુકાય સહેજે સમજવામાં આવી જશે. ગુરુજન આ કમને કામમાં લાવે છે, જે વડે કરી શિષ્ય જીવાદિ
શ્રી આચારાંગ સૂત્ર : ૧