Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ २.५. कर्मवादिप्र० ३५१
अनन्तानुबन्ध्यादयो द्वादश कषायाः प्रत्येकं यथाक्रमं सम्यक्त्वं देशविरतिचारित्रं सर्वविरतिचारित्रं च सर्वमेव नन्ति, तस्मादेते द्वादश कषायाः सर्वघातिन इत्युच्यन्ते । तेषां प्रबलोदयेऽपि कुलाचारप्रभृतिकारणवशादशुद्धाहारादिविरमणदर्शनात् सर्वघातित्वं न संभवतीति नाशङ्कनीयम् , नवीनघनघटादृष्टान्ताश्रयणेन तस्यापि समाधेयत्वात् । मिथ्यात्वं तु सम्यक्त्वं तत्त्वार्थश्रद्धानरूपं सर्वमपि प्रतिहन्ति, तस्मात् सर्वघातीत्युच्यते । यदि मिथ्यात्वस्य प्रबलोदयेऽपि मनुष्यपश्चादिवस्तुविषयकं सम्यक्त्वमस्ति, कथं तर्हि सर्वघातित्वं मिथ्यात्वस्येति संभाव्यते, तदाऽत्राप्युक्तजलदावलीदृष्टान्तः शरणीकरणीयः।
अनन्तानुबन्धी आदि बारह कषाय क्रमशः सम्यक्त्व का देशविरति का, और सर्वविरतिका पूर्णरूप से घात करते हैं, अतः ये बारह कषाय भी सर्वघाती कहलाते हैं । यह शङ्का नहीं करनी चाहिए कि-इन कषायों का प्रबल उदय होने पर भी कुलाचार आदि कारणों से अशुद्ध आहार आदि का त्याग देखा जाता है अत एव इन्हें सर्वघाती नहीं कहा जा सकता, क्यों कि नवीन मेघघटाका दृष्टान्त लेकर इस शङ्का का भी समाधान किया जा सकता है।
मिथ्यात्व प्रकृति तो तत्त्वार्थश्रद्धानरूप सम्यक्त्व का पूर्णरूप से घात करती ही है, अतः वह सर्वघाती है। यदि मिथ्यात्व का प्रबल उदय होने पर भी मनुष्य पशु आदि वस्तुओं सम्बन्धी सम्यक्त्व रहता है तो मिथ्यात्व को सर्वघाती कैसे कहा जा सकता है ? इस शङ्का के समाधान के लिए भी उक्त मेघपटल के ही दृष्टान्त का आश्रय लेना चाहिए।
અનન્તાનુબંધી આદિ બાર કષાય કમશઃ સમ્યકૃત્વને દેશવિરતિને અને સર્વ વિરતિને પૂર્ણ રૂપથી ઘાત કરે છે, તેથી એ બાર કષાય પણ સર્વઘાતી કહેવાય છે. એવી શંકા નહિ કરવી જોઈએ કે -એ કષાયેના પ્રબલ ઉદય વખતે પણ કુલાચાર આદિ કારણેથી અશુદ્ધ આહાર આદિને ત્યાગ જેવામાં આવે છે. તે માટે તેને સર્વઘાતી કહી શકાશે નહિ; કારણ કે નવીન મેઘ ઘટાનું દ્રષ્ટાંત લઈને આ શંકાનું સમાધાન કરી શકાય છે. - મિથ્યાત્વ પ્રકૃતિ તે તત્વાર્થશ્રદ્ધાનરૂપ સમ્યક્ત્વને પૂર્ણ રૂપથી ઘાત કરે છેજ, તેથી તે સર્વઘાતી છે. જે મિથ્યાત્વને પ્રબલ ઉદય હોય તે વખતે પણ-મનુષ્ય, પશુ આદિ વસ્તુઓ સંબંધી સમ્યક્ત્વ રહે છે તે મિથ્યાત્વને સર્વઘાતી કેવી રીતે કહી શકશે ? એ શંકાને સમાધાન માટે પણ આગળ કહેલ મેઘપટળનાંજ દ્રષ્ટાંતને આશ્રય લે જોઈએ.
શ્રી આચારાંગ સૂત્ર : ૧