Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४९३
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.३ सू. २ श्रद्धास्वरूपम्
अत्रोच्यते-स एव क्षयोपशमादिनिसर्गाधिगमाद्वा जायते, तथा च श्रद्धाया अपि तवयं कारणं सिद्धयतीति न दोषः। ___ननु सम्यक्त्वगुणरहितेनैव जीवेन द्राधीयसी कर्मस्थितिम्रन्थिभेदापूर्व यथाप्रवृत्तिकरणेन यथा क्षपिता तथा तदवशिष्टमपि कर्मग्रन्थि यथाप्रवृत्तिकरणेनैव भिनत्तु, ततो मोक्षमप्येवमेव प्राप्नोतु किं पुनरपूर्वकरणालम्बनेन ? अत्रोच्यते-महाविद्यासाधनवदेतद् द्रष्टव्यम् । यथा महाविद्यायाः साधने पूर्व स्वल्प एव परिश्रमो भवति, तसिद्धिप्राप्तिसमये तु सा विद्या तद्विद्याधिष्ठातृदेवताकृत
समाधान-मिथ्यात्वमोहनीय कर्म का क्षयोपशम आदि, निसर्ग से अथवा अधिगम से होता है, ऐसी स्थिति में यह दोनों कारण श्रद्धा के ही हैं, अतः कोई दोष नहीं है।
शा----जीव ने सम्यक्त्व न होने पर भी जैसे उतनी बडी भारी कर्मस्थितिको ग्रंथिभेद से पहले ही यथाप्रवृत्तिकरण के द्वारा खपा डाली इसी प्रकार शेष स्थिति भी यथाप्रवृत्तिकरण के द्वारा ही खपा ले और मोक्ष भी इसी प्रकार प्राप्त करले फिर अपूर्वकरण का आश्रय लेने की क्या आवश्यकता है ?
समाधान- महाविद्या की साधना की तरह ही यहाँ समझना चाहिए । जैसे महाविद्या की साधना में पहले थोडा-सा श्रम होता है किन्तु जब उस को सिद्धि का समय नजदीक आता है तो वह विधाधिष्ठात्री देवताद्वारा किये जानेवाले नाना प्रकार के उपसर्गों द्वारा विनयुक्त हो जाता है और प्रायः अत्यन्त कष्टसाध्य बन जाती है,
સમાધાન–મિથ્યાત્વમેહનીય કર્મના ક્ષપશમ આદિ, નિસથી અથવા અધિગમથી થાય છે, એવી સ્થિતિમાં આ બન્ને કારણે શ્રદ્ધાનાજ છે તેથી કેઈ દોષ નથી.
શંક–જીવને સમ્યક્ત્વ ન હેય તે પણ જેવી રીતે એવડી મહાભારી કર્મ સ્થિતિને ગ્રંથિભેદના પહેલા જ યથાવૃત્તિવાના દ્વારા ખપાવી નાંખે છે તે પ્રમાણે શેષ સ્થિતિ પણ યથાપ્રવૃત્તિકરણદ્વારાજ ખપાવી નાંખે અને મોક્ષ પણ આ પ્રમાણે પ્રાપ્ત કરી લીએ તે પછી પૂર્વવાળને આશ્રય લેવાની શું આવશ્યકતા છે ?
સમાધાન–મહાવિદ્યાની સાધના પ્રમાણેજ અહિં સમજી લેવું જોઈએ. જેમ મહાવિદ્યાની સાધનામાં પહેલાં થેડો એ શ્રમ થાય છે, પરંતુ જ્યારે તેની સિદ્ધિને સમય નજીક આવે છે ત્યારે તે વિદ્યાની અધિષ્ઠાત્રી દેવતા દ્વારા કરવામાં આવતા નાના પ્રકારના ઉપસર્ગો દ્વારા વિનિયુક્ત થઈ જાય છે. અને ઘણું કરીને અત્યન્ત કષ્ટસાધ્ય
શ્રી આચારાંગ સૂત્ર : ૧