Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारचिन्तामणि-टीका अध्य. १ उ.४ मू.१ अग्निकायप्ररूपणा ५४५ त्पद्यन्ते, तस्मात् सक्ष्मा बादराश्च प्रत्येकं पर्याप्तापर्याप्तभेदेन द्विविधा भवन्ति । सर्वे चैते वर्णगन्धरसस्पर्शभेदैः सहस्रायशो भिद्यमानाः संख्येययोनिप्रमुखशतसहस्रभेदपरिमाणा भवन्ति । तत्रषां संवृतोष्णा च योनिः सचित्ताचित्तमिश्रभेदेन त्रिधा। एषां सप्त लक्षाणि योनयो भवन्ति ।
सूक्ष्मबादराणामुभयेषामग्निकायानां शरीरसंस्थानं सूचीकलापाकृतिकम् , अन्ये शरीरत्रयादिभेदाः पृथिवीकाय वत् । उभयेऽग्निकायाः प्रत्येकमसंख्येयाश्च ।
पर्याप्त के आश्रय ही उत्पन्न होते हैं । अतः सूक्ष्म और बादर, प्रत्येक के पर्याप्त
और अपर्याप्त के भेद से दो भेद हैं और वर्ण, गंध, रस, और स्पर्श के भेद से हजारों भेदों को प्राप्त होते हुए इनकी संख्येय योनि वगैरह भेदों की संख्या लाखों की हो जाती है।
इनकी योनि संवृत और उष्ण है। वह भी सचित्त, अचित्त और मिश्र के भेद से तीन प्रकार की है। इनकी सात लाख योनिया हैं।
सूक्ष्म और बादर-दोनों प्रकार के अग्निकाय जीवों के शरीर का आकार सुइयों के समूह की तरह है । शरीरत्रय आदि अन्य भेद पृथ्वीकाय के समान हैं। दोनों प्रकार के अग्निकाय असंख्यात-असंख्यात हैं।
આશ્રયેજ ઉત્પન્ન થાય છે. એ કારણથી સૂક્ષ્મ અને બાદર પ્રત્યેકના પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી બે ભેદ છે અને વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના ભેદથી હજારે ભેદે પામતા થકા એની સંખ્યય નિ વગેરે ભેદની સંખ્યા લાખ થઈ જાય છે.
તેની નિ સંવૃત અને ઉષ્ણ છે, તે પણ સચિત્ત, અચિત્ત અને મિશ્રના ભેદથી ત્રણ પ્રકારની છે. એની સાત લાખ યોનિઓ છે.
સૂકમ અને બાદર અને પ્રકારના અગ્નિકાય જીના શરીરને આકાર સોયના સમૂહની પ્રમાણે છે. શરીરત્રય (ત્રણ શરીર) આદિ અન્ય ભેદ પૃથ્વીકાયની સમાન છે. બન્ને પ્રકારના અગ્નિકાય અસંખ્યાત-અસંખ્યાત છે. प्र. आ.-६९
શ્રી આચારાંગ સૂત્ર : ૧