Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५६२
आचारागसूत्रे
-
लज्जमाणा पुढो पास, अणगारा मोत्ति एगे पवयमाणा, जमिणं विरूवरूवेहिं सत्थेहिं अगणिकम्मसमारंभेणं, अगगिसत्थं समारंभमाणा अण्णे अणेगरूवे पाणे विहिंसंति ॥ सू०६॥
छाया
लज्जमानाः पृथक् पश्य, अनगाराः स्म इति एके प्रवदमानाः, यदिम विरूपरूपैः शस्त्रैः अग्निकर्मसमारम्भेण, अग्निशस्त्र समारभमाणा अन्यान् अनेकरूपान् प्राणिनो विहिंसन्ति ॥ सू०६॥
टीका
लज्जमाना: अग्निकायसमारम्भे परमकरुणया द्रवीभूतहृदयतया संकुचितात्मानः, अग्निशस्त्रसमारम्भपरित्यागिन इत्यर्थः, पृथक्-विभिन्नाः, केचित् प्रत्यक्षज्ञानिनोऽवधिमनःपर्ययकेवलिनः, केचित् परोक्षज्ञानिनो भावितात्मानोऽनगाराः
मूलार्थ अग्निकाय के आरंभ में संकोच करने वालों को अलग समझो। और 'इम अनगार हैं' ऐसा कहने वाले नाना प्रकार के शस्त्रों द्वारा अग्निकर्म का समारंभ करने वाले दूसरे (द्रव्यलिङ्गी, अनेक प्रकार के प्राणियों की हिंसा करते हैं ॥ सू० ६ ॥
टीकार्थ-अत्यन्त दया के कारण अग्निकाय के समारंभ में हार्दिक संकोच करने वाले, इसी कारण अग्निशस्त्र के समारंभ के त्यागी अलग हैं, उन में कोई अवधिज्ञानी हैं, कोई मनःपर्ययज्ञानी हैं, कोई केवलज्ञानी हैं। कोई परोक्षज्ञानी भावितात्मा
મૂલાથ–અગ્નિકાયના આરંભમાં સંકેચ કરવાવાળાને અલગ સમજે, અને “અમે અણગાર છીએ એ પણ કહેવાવાળા નાના પ્રકારનાં શસ્ત્રો દ્વારા અગ્નિકર્મને સમારંભ કરવાવાળા બીજા (દ્રવ્યલિંગી) અનેક પ્રકારનાં પ્રાણીઓની હિંસા કરે છે. (સૂ. ૬)
ટીકાથ—અત્યન્ત દયાના કારણે અગ્નિકાયના સમારંભમાં હાર્દિકે સંકેચ કરવાવાળા, આજ કારણથી અગ્નિશસ્ત્રના સમારંભના ત્યાગી અલગ છે-જૂદા છે. એમાં કઈ અવધિજ્ઞાની છે, કેઈ મન:પર્યયજ્ઞાની છે, કઈ કેવલજ્ઞાની છે. કોઈ પરોક્ષજ્ઞાની ભાવિતાત્મા અણગાર છે. તે સર્વ સૂક્ષમ અને બાદર અગ્નિકાયને સમારંભ કરવામાં
શ્રી આચારાંગ સૂત્ર : ૧