Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५७६
आचारागसूत्रे अग्निकायसमारम्भे पृथिव्यादिसमाश्रितानां स्थावराणां त्रसानां चोपमर्दनादिकं यथा भवति तद् दर्शयितुमाह-अग्नि चेत्यादि ।
. एके-केचित् प्राणिनः, अग्निम् समुत्पादितं प्रज्वालितं चाग्निकार्य स्पृष्टाः स्पर्शकर्तारः, आपत्वात् कर्तरि क्तः ।
संघात=पक्षादिदहनेन गात्रसंकोचनम् आपधन्ते, प्राप्नुवन्तीत्यर्थः । तत्र अग्नौ पतित्वा ये जीवाः संघातमापद्यन्ते, ते तत्र पर्यापधन्ते तापाभिभूता मूर्छा प्राप्नुवन्तीत्यर्थः । ये तत्र अग्नौ पर्यापद्यन्ते, ते तत्र अग्नौ, अपदावन्ति पाणान् परित्यजन्ति । अग्निसमारम्भेण केवलमग्निकायविराधना न भवति, अपितु सर्वदिक्संचारिणां त्रसानां पृथिव्यादीनां स्थावराणामपि बहुतराणां हिंसाऽवश्यं भवतीति भावः । अत पोक्तं भगवता
अग्निकाय का आरंभ करने से पृथिवी आदि में आश्रित स्थावरों और त्रस जीवों का विराधन किस प्रकार होता है ? सो कहते हैं ।
कोई-कोई प्राणी जलती अग्नि को स्पर्श करके सिकुड जाते हैं-उन के पंख वगैरह जल जाते हैं । अग्नि में पड़ कर जो जीव संघात को प्राप्त होते हैं वे गर्मी से मूञ्छित हो जाते हैं। अग्नि में गिरने वाले अपने प्राण भी खो देते हैं । अग्नि का समारंभ करने से केवल अग्निकाय की ही विराधना नहीं होती वरन् समी दिशाओं में संचार करने वाले त्रस और बहुत से स्थावर जीवों की भी हिंसा अवश्य होती है। इसी लिए भगवान् ने कहा है:
અગ્નિકાયનો આરંભ કરવાથી પૃથ્વી આદિમાં આશ્રય કરીને રહેલાં સ્થાવર અને ત્રસ જીવેની વિરાધના જે પ્રકારે થાય છે, તે કહે છે–
કઈ-કઈ પ્રાણુ બળતી અગ્નિને સ્પર્શ કરીને સંકેચાઈ જાય છે. તેની પ વગેરે બળી જાય છે. અગ્નિમાં પડીને જે જીવ સંધાતને પ્રાપ્ત થાય છે તે ગરમીથી મૂર્ષિત થઈ જાય છે. અગ્નિમાં પડવાવાળા જીવ જે મૂછિત થઈ જાય છે તે પિતાના પ્રાણ પણ ઈ નાખે છે. અગ્નિને સમારંભ કરવાથી કેવલ અગ્નિકાયની વિરાધના થતી નથી, પરંતુ સર્વ દિશાઓમાં સંચાર કરવાવાળા ત્રસ અને ઘણાં જ સ્થાવર જીની પણ હિંસા અવશ્ય થાય છે. એ માટે ભગવાને કહ્યું છે–
શ્રી આચારાંગ સૂત્ર : ૧