Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५६४
आचाराङ्गसूत्रे अग्नि निमित्तीकृत्य ज्ञानावरणीयाधष्टविधकर्मबन्धनिबन्धनसावद्यव्यापारस्तेन, इमम्= अनिकायं विहिंसन्ति ।
अग्निकायहिंसायां प्रवृत्ताः खलु षड्जीवनिकायरूपं लोकं सर्वमेव विहिंसन्तीस्याह-' अग्निशस्त्र'-मित्यादि। अग्निशस्त्रम् अग्न्युपमर्दकं शस्त्रम् , तत् पूर्वोक्तप्रकारं द्रव्यभावभेदभिन्न समारभमाणा: अग्निकार्य प्रति व्यापारयन्तः अन्यान् वसांश्च विहिंसन्ति ।
इह बहुविधा द्रव्यलिङ्गिनो विद्यन्ते, यथा-'वयं पञ्चमहाव्रतधारिणः सर्वारम्भपरित्यागिनः षड्जीवनिकायरक्षका अनगाराः स्मः'इति वदन्तो दण्डिशाक्यादयः सन्ति । ते चात्मानमनगारं प्रवदमाना नानगारगुणेषु लेशतोऽपि प्रवर्तन्ते । आरंभ कर के अर्थात् अग्नि के निमित्त से ज्ञानावरण आदि आठ कर्मों का कारणभूत सावध व्यापार कर के अग्निकाय की हिंसा करते हैं।
अग्निकाय की हिंसा में प्रवृत्त पुरुष षट्रकायरूप समस्त जीवों की हिंसा करते हैं, यही बतलाते हैं-अग्नि का घात करने वाले-द्रव्यशस्त्र और भावशस्त्र का अग्नि के विषय में प्रयोग करने वाले अग्निकाय के अतिरिक्त अन्य पृथ्वीकाय आदि स्थावरों की तथा द्वीन्द्रिय त्रस जीवों की हिंसा करते हैं।
संसार में बहुत से द्रव्यलिङ्गी हैं । ' हम पञ्चमहाव्रतधारी, समस्त आरंभ का स्याग करने वाले और षट्काय के रक्षक अनगार हैं । इस प्रकार कहने वाले दंडी शाक्य आदि हैं । वे अपने को अनगार कहते हुए भी लेशमात्र भी अनगार के गुणों में प्रवृत्ति नहीं करते। આરંભ કરીને અર્થાત્ અગ્નિના નિમિત્તથી જ્ઞાનાવરણ આદિ આઠ કર્મોના કારણભૂત સાવધ વ્યાપાર કરીને અગ્નિકાયની હિંસા કરે છે.
અગ્નિકાયની હિંસામાં પ્રવૃત્ત પુરુષ ષટકાયરૂપ સમસ્ત જીવેની હિંસા કરે છે. એજ બતાવે છે–અગ્નિને ઘાત કરવાવાળા-દ્રવ્યશસ્ત્ર અને ભાવશઅને અગ્નિના વિષયમાં પ્રયોગ કરવાવાળા અગ્નિકાય સાથે બીજા પૃથ્વીકાય આદિ સ્થાવરની તથા કીન્દ્રિય આદિ ત્રસ જીવેની હિંસા કરે છે.
સંસારમાં ઘણાજ દ્રવ્યલિંગી છે. “અમે પંચમહાવ્રતધારી સમસ્ત આરંભને ત્યાગ કરવાવાળા અને પકાયના રક્ષક અણગાર છીએ.” આ પ્રકારે કહેવાવાળા દંડી શાક્ય આદિ છે. તે પિતાને અણગાર કહેતા થકા પણ લેશમાત્ર અણગારના ગુણેમાં પ્રવૃત્તિ કરતા નથી.
શ્રી આચારાંગ સૂત્ર : ૧