Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५४८
आचारागसूत्रे एवं च युक्त्यागमसंसिद्धः शरीराधिष्ठाता ज्ञानादिगुणवानयमात्मा कथमपि नापलपितुं शक्यः । तस्मादात्मा नास्तीत्येवमभ्याख्यानमात्मनो न कुर्यादित्यर्थः ।
यः खलु मन्दधीः, लोकम् अग्निकायलोकम् , अभ्याख्याति, आत्मवत्सर्वप्रमाणसंसिद्धमप्यग्निकायलोकं प्रत्याचष्टे-'अग्निकायजीवो नास्ती'ति, स आत्मानमभ्याख्याति-स मूढः खलु युक्त्यागमप्रमाणसंसिद्धमात्मानमपलपति 'आत्मा नास्तीति । सर्वप्रमाणसंसिद्धाग्निकायलोकाभ्याख्याने प्रवृत्तस्य सुकरमेवात्मनोऽभ्याख्यानम् , अग्निकायवदेवात्मन्यपि प्रमाणसत्तायास्तुल्यत्वादिति भावः ।
य आत्मानमभ्याख्यातिन्यच्चात्मनोऽभ्याख्याने 'आत्मा नास्ती' ___ इस प्रकार युक्ति और आगम से सिद्ध शरीर के अधिष्ठाता तथा ज्ञान आदि गुणों वाले आत्मा का निषेध नहीं किया जा सकता । अत एव 'अत्मा नहीं है। इस प्रकार आत्मा का निषेध नहीं करना चाहिए।
जो मन्दबुद्धि पुरुष अग्निकायरूप लोक का जो आत्मा की भाति समस्त प्रमाणों से सिद्ध है-निषेध करता है अर्थात् अग्निकाय के जीवों का निषेध करता है वह युक्ति और आगम से सिद्ध आत्मा का निषेध करता है । सब प्रमाणों से सिद्ध अग्निकाय लोक का अपलाप करने पर आत्मा का अपलाप करना सरल ही है, क्यों कि अग्निकाय और आत्मा के अस्तित्व में प्रमाणों का सद्भाव समान है ।
जो मूर्ख ‘आत्मा नहीं है। इस प्रकार आत्मा का निषेध करता है वह આ પ્રમાણે યુક્તિ અને આગમથી સિદ્ધ, શરીરના અધિષ્ઠાતા તથા જ્ઞાન આદિ ગુણવાળા આત્માને નિષેધ કરી શકાતો નથી. એટલા માટે “આત્મા નથી આ પ્રમાણે આત્માને નિષેધ કરી શકાતું નથી. એટલા માટે “આત્મા નથી ” આ પ્રમાણે આત્માને નિષેધ કરે જોઈએ નહિ.
જે મન્દબુદ્ધિ પુરુષ અગ્નિકાયાપલોકને કે જે આત્મા પ્રમાણે સમસ્ત પ્રમાણેથી સિદ્ધ છે તેને, નિષેધ કરે છે, અર્થાત્ અનિકાયના જીવને નિષેધ કરે છે, તે યુક્તિ અને આગમથી સિદ્ધ આત્માને નિષેધ કરે છે. સવ પ્રમાણેથી સિદ્ધ અગ્નિકાયેલેકના અપલાપ કરવાથી આત્માને અપલાપ કરે તે સરલાજ છે. કેમકે અગ્નિકાય અને આત્માના અસ્તિત્વમાં પ્રમાણેને સદ્દભાવ સમાન છે.
જે મૂર્ખ “આત્મા નથી. આ પ્રમાણે આત્માને નિષેધ કરે છે, તે “અગ્નિકાય
શ્રી આચારાંગ સૂત્ર : ૧