Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.३ सू. ९ अप्कायसचित्तता ५१९
अपकायस्य लक्षणद्वारमननूदकं सचित्तमस्तीत्यत्र किं प्रमाणम् ? उच्यते-आपः सचित्ताः, शस्त्रानुपहतत्वे सति द्रवखात्, हस्तिशरीरोपादानभूतकललवत् । वस्रवणादौ दोषवारणाय शस्त्रानुपहतत्वविशेषणोपादानम् । कललशब्दग्रहणेन सप्तदिवसमात्रवर्तिनो ग्रहणम्, ततः परमष्टमदिवसादौ तदेवाचुदाद्यवस्थामापद्यते ।
किञ्च-आपः सजीवाः, अनुपहतद्रवत्वात्, अण्डकमध्यस्थितकललवत् ।
किश्च-आपो जीवशरीराणि, छेद्यत्वात, भेद्यत्वात्, दृश्यत्वात्, करचरणादिसमुदायवत् ।
अप्कायका लक्षणद्वार शंका--जल सचित्त है, इस विषय में क्या प्रमाण है ?
समाधान--जल सचित्त है, क्यों कि शस्त्र के उपघात के विना ही वह द्रव (तरल) है, जैसे-हाथी के शरीर का उपादान कलल । यहाँ मूत्र आदि से व्यभिचार हटाने के लिए 'शस्त्र के उपघात के विना' यह विशेषण लगाया गया है। 'कलल' शब्द के ग्रहण करने से सिर्फ सात दिन का गर्भाशयस्थित शुक्रशोणितमिश्रित द्रवपदार्थ लेना चाहिए । आठवें दिन से उककी अर्बुद आदि अवस्थाएं हो जाती हैं-अर्थात् वह गाढा होने लगता है।
और भी-जल सजीव है, क्यों कि वह अनुपहत द्रव है, जैसे अंडे का रस ।
और भी-जल, जीव का शरीर है, क्यों कि उसका छेदन-भेदन किया जाता है और दृश्य है, हाथ पग आदि के समूह की तरह ।
અષ્કાયનું લક્ષણ દ્વાર શંકા–જલ–પાણી સચિત્ત છે એ વિષયમાં શું પ્રમાણ છે ?
સમાધાન -જલ સચિત્ત છે. કેમકે શસ્ત્રના ઉપઘાત વિનાજ તે તરલ છે. જેવી રીતે હાથીના શરીરનું ઉપાદાન “કલલ” અહિં મૂત્ર આદિથી વ્યભિચાર હઠાવવા માટે “શસ્ત્રના ઉપઘાત વિના એ વિશેષણ લગાડયું છે. “કલલ.” શબ્દના ગ્રહણ કરવાથી માત્ર સાત દિવસને ગર્ભાશયમાં રહેલ શુકશેણિત-મિશ્રિત દ્રવપદાર્થ સમજે જોઈએ. આઠમા દિવસથી તેની અબુદ આદિ અવસ્થાઓ થઈ જાય છે. અર્થાત તે કઠણ થવા લાગે છે.
બીજું પણ-જલ સજીવ છે, કેમકે તે અનુપહત દ્રવ છે, જેમકે ઇંડાને રસ.
બીજું પણ જલ-જવ-શરીર છે. કેમકે–તેનું છેદન-ભેદન કરી શકાય છે અને ४श्य छ; डाय-५ महिना समूड प्रमाणे.
શ્રી આચારાંગ સૂત્ર : ૧