Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.३ मू. ११ अप्कायशस्त्रम्
५२५ जलम् । मिश्रं सचित्ताचित्तसंमिलितम् । एतद् द्वयं चाग्राह्यम् । अचित्तं द्विविधं स्वभावतः, शस्त्रसंपर्कतश्च । स्वभावतोऽचित्तं जलं केवलि-मनःपर्ययाऽवधि-श्रुतज्ञानिनस्तज्जानाना अपि न सेवन्ते, अनवस्थादोषप्रसङ्गात्, व्यवहाराशुद्धेश्च । प्रसिद्धं च यत् कदाचित्स्वभावतोऽचित्तजलपरिपूर्ण हृदं, स्वभावतोऽचित्तीभूतं तिलादिकं च दृष्ट्वा व्यवहाराशुद्धत्वात्पिपासाक्षुधापरिपीडितानामपि साधूनां पानार्थं भक्षणार्थ च तत्रानुज्ञा न कृता भगवतेति । यत्तु शस्त्रसंपर्कादचित्तं जलं तत् साधूनामुपभोगाय ग्राह्य, तेन संयमनिर्वाहो भवति । किं तच्छस्त्रम् ? इत्याह-'सत्थं.' इत्यादि ।
नदी, कूप, तालाव आदि का जल सचित्त, और अचित्त मिला जल मिश्र कहलाता है । यह दोनों प्रकार का जल साधु के लिये अग्राह्य है । अचित्त जल दो प्रकार का है-स्वभाव से अचित्त और शस्त्र के संयोग से अचित्त । स्वभाव से अचित जल को केवली, मनःपर्ययज्ञानी, अवधिज्ञानी, तथा श्रुतज्ञानी, जानते हैं, मगर उस का सेवन नहीं करते । सेवन करने से अनवस्था दोष आता है और व्यवहार अशुद्ध हो जाता है । यह बात प्रसिद्ध है कि-कदाचित् स्वभाव से अचित्त जल से भरा हुआ तालाव, तथा स्वभाव से अचित्त तिल, आदि को देखकर व्यवहार में अशुद्ध होने के कारण प्यास और भूख से पीडित साधुओं को भी पीने-खाने की आज्ञा भगवान्ने नहीं दी है । जो जल, शस्त्र के संयोग से अचित्त हो गया हो वही साधुओं के लिए, ग्राह्य होता है। ऐसा करने से ही संयम का पालन होता है । वह शस्त्र क्या है, यह बतलाने के लिए कहते है-'सत्थं.' इत्यादि ।
નદી, કુવા,તળાવ આદિનું જલ સચિત્ત છે. સચિત્ત અચિત્ત અને પ્રકારનું ભેગું થયેલું જલ મિશ્રકહેવાય છે. આ બન્ને પ્રકારનાં જલ સાધુઓ માટે અગ્રાહ્યા છે. અચિત્ત જલ બે પ્રકારનું છે.(૧) સ્વભાવથી અચિત્ત અને (૨) શસ્ત્રના સંયેગથી અચિત્ત. સ્વભાવથી અચિત્ત જલને કેવલી, મન:પર્યયજ્ઞાની, અવધિજ્ઞાની તથા શ્રુતજ્ઞાની જાણે છે, પરંતુ તેનું સેવન કરતા નથી–સેવન કરવાથી અનવસ્થા દેષ આવે છે, અને વ્યવહાર અશુદ્ધ થઈ જાય છે. એ વાત પ્રસિદ્ધ છે કે-કદાચિત્ સ્વભાવથી અચિત્ત જલથી ભરેલું તળાવ તથા સ્વભાવથી અચિત્ત તલ આદિને જોઈને વ્યવહારમાં અશુદ્ધ હોવાના કારણે તરસ અને ભૂખથી પીડિત સાધુઓને પણ પીવા-ખાવાની આજ્ઞા ભગવાને આપી નથી. જે જલ શસ્ત્રના સંગથી અચિત્ત થઈ ગયું હોય તે જલ સાધુઓ માટે ગ્રાહ્ય હોય છે. એ પ્રમાણે કરવાથી જ संयमनु पासान थाय छे. ते शख शुं छे १ मे मतावा भाटे ४ छ-'सत्थं' त्या.
શ્રી આચારાંગ સૂત્ર : ૧