Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.४ सू. १ अग्निकायसिद्धिः ५४१
लक्षणद्वारम-- ननु तेजस्कायजीवाः सन्तीत्यत्र किं मानम् ? उच्यते-अङ्गारादयो जीवशरीराणि, छेद्यत्वाद् , दृश्यत्वाद् , करचरणादिसमुदायवत् ।।
अङ्गारादीनां प्रकाशपरिणामः आत्ममयागाविर्भूतः शरीरस्थत्वात् , खद्योतदेहपरिणामवत् । यथा-रजन्यादौ विशिष्टकाले माणिविशेषस्य खद्योतस्य देहपरिणामो जीवप्रयोगविशेषाद् भवति, एवमङ्गारादीनामपि प्रकाशपरिणामः । ___ यद्वा-अङ्गारादीनामूष्मा आत्मसंपयोगपूर्वकः, शरीरस्थत्वात् , ज्वरोष्मवत् ।
लक्षणद्वारशङ्का--तेजस्काय के जीवों के अस्तित्व में क्या प्रमाण है ?
समाधान--अंगार आदि, जीव के शरीर हैं, क्यों कि वह छेद्य हैं, भेद्य हैं और दृश्य हैं, जैसे हाथ-पैर आदि का समूह ।
अथवा---अंगार आदि की प्रकाशरूप पर्याय, आत्मा के प्रयोग से उत्पन्न हुई है। क्यों कि वह शरीर में स्थित है, जैसे-जुगनू के शरीर की पर्याय, जैसे रात्रि वगैरह खास समय में जुगनू नामका प्राणी का शरीरपरिणाम (चमकना) जीव के प्रयोग से प्रकट होता है, उसी प्रकार अंगार आदि का प्रकाशरूप परिणाम भी आत्मा के व्यापार से ही उत्पन्न होता है।
___ अथवा--अंगार आदि की गर्मी आत्मा के व्यापार से उत्पन्न होती है, क्यों कि वह शरीर में है, जैसे ज्वर की गर्मी. ज्वर की गर्मी जीव से युक्त शरीर में ही उत्पन्न होती है,
લક્ષણદ્વાર– શકા–તેજસ્કાયના જીના અસ્તિત્વ (હેવાપણા)માં શું પ્રમાણ છે
સમાધાન અંગાર આદિ જીવનાં શરીર છે. કેમકે તે છેદ્ય છે, ભેદ્ય છે, અને દશ્ય છે. જેમકે હાથ, પગ આદિને સમૂહ,
અથવા–અંગાર આદિની પ્રકાશરૂપ પર્યાય આત્માના પ્રયોગથી ઉત્પન્ન થઈ છે કારણકે તે શરીરમાં સ્થિત છે. જેવી રીતે-જુગનૂ (આગિયા નામના પ્રાણ)ના શરીરની પર્યાય. જેમ રાત્રી વગેરે ખાસ સમયમાં જુગનૂ (આગીઓ) નામક પ્રાણીને શરીર–પરિણામ (ચમકવું) જીવના પ્રગથી પ્રગટ થાય છે. તે પ્રમાણે અંગાર આદિના પ્રકાશરૂપ પરિણામ પણ આત્માના વ્યાપારથીજ ઉત્પન્ન થાય છે.
અથવા–અંગાર આદિની ગરમી આત્માના વ્યાપારથી ઉત્પન્ન થાય છે. કારણકે તે શરીરમાં છે. જેમકે વર-તાવની ગરમી. જવર તાવની ગરમી જીવથી યુક્ત શરીરમાં જ
શ્રી આચારાંગ સૂત્ર : ૧