Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
५४२
आचारागसत्रे यथा-ज्वरोष्मा जीवाधिष्ठितशरीरमेवाश्रित्य भवति, जीवसंयोगं नातिक्रामति । न च मृता ज्वरिणः क्वचिदुपलभ्यन्ते । एवमन्वयव्यतिरेकाभ्यामग्नेः सचित्तता विज्ञेया। न च सूर्यादिभिरनेकान्तो वाच्यः, सर्वेषामात्मसंयोगपूर्वक एवोष्णपरिणामो भवति, तस्मादनेकान्तो न संभवति ।
यद्वा--तेजः सचेतनम् , यथायोग्याहारग्रहणेन वृद्धिविशेषतद्विकारवत्त्वात् , पुरुषवत् । एवमुक्तलक्षणेन तेजस्कायजीवाः सन्तीति विज्ञायते ।
यद्वा-अव्यक्तोपयोगादीनि कषायपर्यन्तानि जीवलक्षणानि पृथिव्यप्. कायवत् तेजस्कायेपि समुपलभ्यन्ते । एवं च जीवलक्षणसद्भावात् तेजस्कायजीवाः सन्तीति निश्चीयते । आगमोऽपि यथाजीव के संयोग विना उत्पन्न नहीं होती। मुर्देमें ज्वर कहीं नहीं देखा जाता । इस प्रकार अग्नि में अन्वय-व्यतिरेकद्वारा सचित्तता समझनी चाहिए । यहाँ सूर्य से हेतु में व्यभिचार नहीं है, क्यों कि सब में आत्मप्रयोगपूर्वक ही गर्मी हो सकती है, अतः व्यभिचार नहीं है।
अथवा-तेज सचेतन है, क्यों कि यथायोग्य आहार ग्रहण करने से उस में वृद्धिरूप विकार देखा जाता है, जैसे पुरुष में । इस प्रकार इस लक्षण से तेजस्काय के जीवों का अस्तित्व विदित होता है । अथवा अप्रकट उपयोग से लेकर कषायपर्यन्त जीव के लक्षण जैसे पृथ्वीकाय और अप्काय में पाये जाते हैं, उसी प्रकार तेजस्काय में भी पाये जाते हैं। इस प्रकार जीव के लक्षण पाये जाने के कारण तेजस्काय के जीवों का अस्तित्व निश्चित होता है । इसमें आगम प्रमाण भी है--
ઉત્પન્ન થાય છે. જીવન સંગ વિના ઉત્પન્ન થતી નથી. મુડદામાં જવર-તાવ કે સ્થળે જોવામાં આવતો નથી; આ પ્રમાણે અગ્નિમાં અન્વય-વ્યતિરેકદ્વારા સચિત્તતા સમજવી જોઈએ. અહિં સૂર્યથી હેતુમાં વ્યભિચાર નથી. કેમકે સર્વમાં આત્મપૂર્વકજ ગરમી હોઈ શકે છે, એટલા કારણથી વ્યભિચાર નથી.
અથવા–તેજ સચેતન છે. કેમકે યથાયોગ્ય આહાર ગ્રહણ કરવાથી તેનામાં વૃદ્ધિરૂપ વિકાર જોવામાં આવે છે. જેવી રીતે પુરુષમાં. આ પ્રકારે જીવના લક્ષણ મળવાથી તેજસ્કાયના જીવનું અસ્તિત્વ જાણવામાં આવે છે.
અથવા–અપ્રગટ ઉપયોગથી લઈને કષાયપર્યન્ત જીવનાં લક્ષણ જોવામાં આવે છે. તે કારણે તે જરકાયના જીનું અસ્તિત્વ નિશ્ચય હોય છે. આમાં આગમ પ્રમાણ પણ છે
શ્રી આચારાંગ સૂત્ર : ૧