Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ सू.५ क्रियावादिप्र० ३८३
इति संक्षेपतः कर्मवादिप्रकरणं वर्णितम् । विस्तरतस्तु यथाशास्त्रमवगन्तव्यम्।
॥ अथ क्रियादिप्रकरणम् ॥ यः पुनरेवं कर्मबन्धवेदी भव्यः कर्मस्वरूपनिरूपणपरः स एव कर्मयादी वस्तुतः क्रियावादीत्याह-'क्रियावादी' इति । करणं क्रिया । क्रियते जीवेन इति वा क्रिया । कर्मबन्धनिबन्धना चेष्टा । एषा मनोवाक्कायसम्बन्धिनी यथासंभवं योग उच्यते । अथवा-युनक्ति जीवो यं वीर्यान्तरायक्षयोपशमजनितं पर्यायं स योगः। वीर्यान्तरायक्षयोपशमजनितं मनोयुक्तात्मप्रदेशगतवीर्यपरिणमनं मनोयोगः । वीर्यान्तरायक्षयोपशमजनितं वाक्संयुक्तात्मप्रदेशगतवीर्यपरिणमने
___ इस प्रकार संक्षेप में कर्मवादी के प्रकरण का वर्णन किया गया है। अधिक विवरण शास्त्रों से समझ लेना चाहिए।
क्रियावादी का प्रकरण । जो भव्य जीव इस प्रकार कर्मबन्ध का ज्ञाता है, और कर्म के स्वरूप का निरूपण करने वाला है वही कर्मवादी सच्चा क्रियावादी है ।
___ करना क्रिया है । अथवा जीव के द्वारा जो की जाय वह क्रिया है । कर्मबन्ध का कारण चेष्टा क्रिया है। मन, वचन, काय सम्बन्धी यह क्रिया यथासम्भव योग कहलाती है । अथवा जिस के द्वारा जीव वीर्यान्तराय कर्म के क्षयोपशम से जनित पर्याय से युक्त बनता है, उसको योग कहते हैं। वीर्यान्तराय के क्षयोपशम से जनित मन-युक्त आत्मप्रदेशों में रहे हुए वीर्य का परिणमन मनोयोग कहलाता है। वीर्यान्तराय के क्षयोपशम से जनित, वचनयुक्त आत्मप्रदेशो में रहे हुए वीर्य का परिणमन वचनयोग
આ પ્રમાણે સંક્ષેપમાં કર્મવાદીના પ્રકરણનું વર્ણન કરવામાં આવ્યું છે, અધિક વિવરણ શાસ્ત્રોથી સમજી લેવું જોઈએ.
यावादीनु ३२९. જે ભવ્ય જીવ આ પ્રમાણે કર્મબંધના જ્ઞાતા છે, અને કર્મના સ્વરૂપનું નિરૂપણ કરવાવાળા છે; તેજ કર્મવાદી સાચા કિયાવાદી છે.
કરવું તે ક્રિયા છે, અથવા જીવ દ્વારા જે કરવામાં આવે તે ક્રિયા છે. કર્મબંધનું કારણ ચેષ્ટા, ક્રિયા છે. મન, વચન, કાયા સંબંધી એ ક્રિયા યથાસંભવ યોગ કહેવાય છે. અથવા જેના દ્વારા જીવ વીર્યાન્તરાય-કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન પર્યાયયુક્ત બને છે, તેને વેગ કહે છે. વીર્યન્તરાયના ક્ષપશમથી ઉત્પન્ન, મનયુક્ત આત્મપ્રદેશમાં રહેલા વીર્યના પરિણમન તે મને. કહેવાય છે વર્યાન્તરાયના ક્ષપશમથી
શ્રી આચારાંગ સૂત્ર : ૧