Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३९३
-
आचारचिन्तामणि-टोका अध्य.१ उ.१ सू.५ क्रियावादिप्र०
इयं च प्राणातिपातक्रिया षड्जीवनिकायविषये भवति । यथा-रज्वादौ सर्पादिबुद्धया मारणाध्यवसायोऽपि जीवविषयक एव । तत्र हि-'सर्पोऽय'मितिबुद्धया मारणाध्यवसायो जायते, तस्मात् रज्जु प्रति सर्पवधभावयुक्तः सर्पवधजन्यया प्राणातिपातक्रियया स्पृष्टो भवति । अजीवविषयको मारणाध्यवसायस्तु नैव संभवति, यथा रज्जु रज्जुत्वेन विज्ञाय न कश्चिद्रज्जुविषये मारणाध्यवसायं करोति तस्मात् षट्सु जीवनिकायेष्वेव प्राणातिपातक्रिया प्रवर्तते, न त्वजीवविषय इति । उक्तञ्च
__ “कम्हि णं भंते ! जीवाणं पाणाइवाएणं किरिया कज्जइ ! । गोयमा छसु जीवणिकाएसु" इति
यह प्राणातिपात क्रिया षड्जीवनिकाय के विषय में होती है। रस्सी आदि में सांप आदि की भावना से मारने का अध्यवसाय होना भी जीवविषयक ही अध्यवसाय है । वहाँ 'यह सर्प है' इस प्रकार की भावना से मारने का अध्यवसाय होता है, अत एव वहाँ रस्सी में सर्प के वधके भाव से युक्त पुरुष सर्पवधजन्य प्राणातिपात क्रिया से स्पृष्ट होता है। अजीवविषयक मारने का अध्यवसाय तो हो ही नहीं सकता है-रस्सी को रस्सी समझ कर कोई रस्सी में मारने की भावना नहीं करता, अतः षड्जीवनिकायों में ही प्राणातिपातिकी क्रिया प्रवृत्त होती है, अजीव में नहीं । कहा भी है
" भगवन् ! किन में जीवों को प्राणातिपातिकी क्रिया होती है ? गौतम ! छह जीवनिकायों में"।
આ પ્રાણાતિપાત કિયા પછ નિકાયના વિષયમાં થાય છે. દોરડાં આદિમાં સર્પઆદિની ભાવનાથી મારવાને અધ્યવસાય છે તે પણ જીવવિષયક અધ્યવસાય છે. ત્યાં “આ સર્પ છે” આ પ્રકારની ભાવનાથી મારવાને અધ્યવસાય થાય છે. એટલા કારણથી ત્યાં રસી–દેરડાંમાં–સર્ષના વધની ભાવનાયુક્ત પુરૂષ સર્ષવધજન્ય પ્રાણાતિપાત કિયાને સ્પર્શે છે. અજીવવિષયક મારવાના અધ્યવસાય તે થઈ શક્તા નથી–રસીને રસી (દેરડી) સમજીને કઈ રસી-દેરડામાં મારવાની ભાવના કરતા નથી, તે માટે ષડૂજીવનીકાયોમાં જ પ્રાણાતિપાતની કિયા પ્રવૃત્ત હોય છે. અજીવમાં નહિ. કહ્યું પણ છે–
“ભગવદ્ ! શેમાં જેને પ્રાણાતિપાતિકી ક્રિયા થાય છે? ગૌતમ! छ पनियोमा." प्र. आ.-५०
શ્રી આચારાંગ સૂત્ર : ૧