Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.३ सू. २ श्रद्धास्वरूपम्
४७९ कामभोगाध्यवसायः खलु दुरन्तोऽनन्तदुःखफलदश्च, परलोकेऽप्यतिकटुको नरकादिजन्मफलप्रदः, इत्यतो न किञ्चित्प्रयोजनमनेन कामभोगाध्यवसायेन, परित्याज्य एवायमतिप्रयत्नेन' इत्येवंरूप आत्मकपरिणामो निर्वेदः ।
उक्तं च निर्वेदस्वरूपं तत्फलं च, तथाहि
"निव्वेएणं भंते ! जीवे किं जणयइ ? निव्वेएणं दिव्यमाणुसतेरिच्छिएसु कामभोगेसु निव्वेयं हव्वमागच्छइ । सव्वविसएसु विरज्जइ। सब्वविसएसु विरज्जमाणे आरंभपरिच्चायं करेइ । आरंभपरिच्चायं करेमाणे संसारमग्गं वोच्छिदइ, सिद्धिमग्गं पडिवन्ने य हवइ ।" (उत्तरा० अ. २९)
आसक्ति न होना ‘निर्वेद' है । ' कामभोगसम्बन्धी अध्यवसाय इस लोक में अत्यन्त दुःखदायक है, और परलोक में भी अत्यन्त कटुक नरक आदिरूप फल देने वाला है, अत एव कामभोगसंबंधी अध्यवसाय से मुझे क्या लेन-देन है। इसे खूब परिश्रम कर के त्याग ही देना चाहिए । इस प्रकार का आत्मिक परिणाम 'निर्वेद ' कहलाता है । निर्वेद का स्वरूप और फल इस प्रकार कहा गया है:
" भगवन् ! निर्वेद से जीव को क्या लाभ होता है ? निर्वेद से जीव को देवता मनुष्य और तिर्यंच संबंधी काम भोगों में शीघ्र ही विरक्ति उत्पन्न होती है। सब विषयों से जीव विरक्त होकर आरम्भ का परित्याग करता है । आरम्भ का परित्याग करता हुआ संसारमार्ग को त्यागता है और मोक्षमार्ग को अंगीकार करता है" ।-( उत्तरा. अ. २९)
વિષયમાં આસક્તિ થાય નહિ તે નિર્વત છે. “કામગસમ્બન્ધી અધ્યવસાય આ લોકમાં અત્યન્ત દુઃખદાયક છે, અને પરલોકમાં પણ અત્યન્ત કટુક નરકગતિ આદિ રૂપ ફળ દેવાવાળા છે, એટલા માટે કામગસઍધી અધ્યવસાયથી મારે શું લેવા દેવા છે. તેને ખૂબ પરિશ્રમ કરીને ત્યજી દેવા જોઈએ. આ પ્રકારનું આત્મિક પરિણામ તે નિર્વેદ કહેવાય છે. નિર્વેદનું સ્વરૂપ અને ફલ આ પ્રકારે કહ્યું છે–
" मावन् ! नि ४थी ने शुसास थाय छ ?
નિર્વેદથી જીવને દેવતા, મનુષ્ય અને તિર્યંચસમ્બન્ધી કામગમાં શીઘજ વિરકિત ઉત્પન્ન થાય છે. સર્વવિષયથી જીવ વિરકત થઈ જાય છે. સર્વ વિષયોથી વિરકત થઈને આરંભને પરિત્યાગ કરતે થકે સંસારમાર્ગને ત્યજી દે છે. અને મેક્ષમાર્ગને અંગીકાર કરે છે.” (ઉત્તરા૦ અ. ૨૯)
શ્રી આચારાંગ સૂત્ર : ૧