Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४८४
आचारागसूत्र परिपाकवशेन शुभपरिणामरूपाऽध्यवसाया भवन्ति, तेषां स्थानानि मन्द-मध्यतीव्राणि भवन्ति । तत्र जघन्यशुभपरिणामस्य स्थानं विशुद्धं, तस्मादुत्कृष्टस्य विशुद्धतरं, ततोऽप्युत्कृष्टशुभपरिणामस्य विशुद्धतमं स्थान प्राप्नुवतो जीवस्य वर्धमानशुभपरिणत्या तादृकूपरिणामविशेषो जायते, येन तीर्थङ्कराधुपदेशमन्तरेण स्वत एव जीवस्य कर्मोपशमादिभ्यः श्रद्धोत्पद्यते । तत्रायं क्रमः
श्रद्धामाप्तयेऽधिकारी द्विविधो भवति, अनादिमिथ्यादृष्टिः, सादिमिथ्यादृष्टिश्च । यः पूर्व कदापि सम्यक्त्वं न लब्धवान् सोऽनादिमिथ्यादृष्टिः। यश्च भव्यः पूर्व सम्यक्त्वं प्राप्य पश्चादनन्तानुबन्धिकषायोदयादुपजातमिथ्यात्व: अनादिकाल से मिथ्यादृष्टि होने पर भी अमुक प्रकार की भवस्थिति का परिपाक होने से उसके शुभपरिणामरूप अध्यवसाय उत्पन्न होते हैं । उन अध्यवसायों के स्थान मन्द, मध्यम और तीव्र होते हैं । इन में जघन्य शुभ परिणाम का स्थान विशुद्ध है, उस से उत्कृष्ट विशुद्धतर है । और उससे भी उत्कृष्ट शुभपरिणाम विशुद्धतम है । इन स्थानों को प्राप्त जीव के बढ़ते हुए शुभ परिणामों से एक ऐसा परिणाम उत्पन्न होता है, जिस के द्वारा तीर्थकर आदि के उपदेश के विना ही स्वयमेव जीव को कर्मों का उपशम आदि होने से श्रद्धा उत्पन्न हो जाती है।
कम इस प्रकार हैदो प्रकार के जीव श्रद्धा पाने के अधिकारी हैं-(१) अनादिमिथ्यादृष्टि और (२) सादिमिथ्यादृष्टि । जिस जीवने पहले कभी सम्यक्त्व नहीं पाया वह अनादिमिथ्यादृष्टि कहलाता है। जिस भव्य जीवने पहले सम्यक्त्व पाया किन्तु થકે ભવ્ય જીવ જ્ઞાન-દર્શનરાપ ઉપસ્વભાવવાળા હેવાને કારણે અનાદિ કાલથી મિથ્યાદષ્ટિ હોવા છતાંય પણ અમુક પ્રકારની ભાવસ્થિતિને પરિપાક હેવાથી તેને શુભ પરિ. ણામરૂપ અધ્યવસાય ઉત્પન્ન થાય છે. તે અધ્યવસાયેનાં સ્થાન મંદ, મધ્યમ અને તીવ્ર હોય છે. તેમાં જઘન્ય શુભ પરિણામનું સ્થાન વિશુદ્ધ છે, તેનાથી ઉત્કૃષ્ટ વિશુદ્ધતર છે, અને એનાથી પણ ઉત્કૃષ્ટ શુભ પરિણામ વિશુદ્ધતમ છે. આ સ્થાનને પ્રાપ્ત જીવના વધતા ગયેલા શુભ પરિણામોમાંથી એક એવું પરિણામ ઉત્પન્ન થાય છે કે જેના દ્વારા તીર્થકર આદિના ઉપદેશ વિનાજ સ્વયમેવ, જીવને કર્મોને ઉપશમ આદિ થવાથી શ્રદ્ધા ઉત્પન્ન થઈ જાય છે.
भमा छબે પ્રકારના જીવ શ્રદ્ધા પ્રાપ્ત કરવાની અધિકારી છે. (૧) અનાદિમિથ્યાષ્ટિ અને (૨) સાદિમિથ્યાષ્ટિ. જે જીવે પહેલા ક્યારેય સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું. નથી તે અનાદિ મિથ્યાદષ્ટિ કહેવાય છે. જે ભવ્ય જીવે પહેલાં સમ્યકત્વ પ્રાપ્ત કર્યું હતું પરંતુ પછીથી
શ્રી આચારાંગ સૂત્ર : ૧