Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
-
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.३ मू. २ श्रद्धास्वरूपम्
४८७ सागरोपमकोटीकोटीस्थितिकानि करोति । उक्तञ्च
"अंतिमकोडाकोडीए होइ सव्यासि कम्मपगडीणं । पलियामसंखभागे, खीणे सेसे हवइ गंठी ॥१॥"
तत्रायं क्रमो विज्ञेयः-ज्ञानावरणीय-दर्शनावरणीय-वेदनीया-ऽन्तरायकर्मचतुष्टयस्य त्रिंशत्सागरोपमकोटीकोटय उत्कृष्टा स्थितिः। नामगोत्रयोविंशतिसागरोपमकोटीकोटयः, मोहनीयस्य सप्ततिसागरोपमकोटीकोटय उत्कृष्टा स्थितिः। तत्र यथाप्रवृत्तिकरणेन जोव उत्कृष्टां स्थिति हासयन् तावती स्थिति प्रापयति, येन समानरूपेण सप्तानां कर्मणां पल्योपमासंख्येयभागन्यूनकसागरोपमकोटीकोटीस्थितिएक कोडाकोडी सागरोपम की स्थिति में लाये जाते हैं । कहा भी है
" समस्त कर्म प्रकृतियाँ जब पल्य के असंख्यातवें भाग कम कोडाकोडी की स्थितिवाली होती हैं, तब ग्रन्थि होती है" ॥ १ ॥
क्रम इस प्रकार है-ज्ञानावरणीय, दशनावरणीय, वेदनीय और अन्तराय, इन चार कर्मों की उत्कृष्ट स्थिति तीस-तीसकोडा-कोडी सागरोपम की है। नाम और गोत्रकी वीस-वीस कोडाकोडी सागरोपम की है, और मोहनीय कर्म की उत्कृष्ट स्थिति सित्तर (७०) कोडाकोडी सागरोपम की है। यथाप्रवृत्तिकरण के द्वारा जीव इस सारी उत्कृष्ट स्थिति को घटाकर इतनी कम कर डालता है कि सातों कर्मों की स्थिति समानरूप से पल्योपम के असंख्यातवें भाग कम एक सागरोपम कोडाकोडी
એક કોડા-કોડી સાગરોપમની સ્થિતિમાં લાવવામાં આવે છે. કહ્યું પણ છે.
“સમસ્ત કર્મપ્રકૃતિઓ જ્યારે પત્યના અસંખ્યાતમાં-ભાગ ઓછા-એક जोड-जोडीनी स्थितिवाणी डाय छे, त्यारे अंथि थाय छे." ॥१॥
ક્રમ આ પ્રમાણે છે–જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અન્તરાય આ ચાર કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ-ત્રીસ કોડા-કોડી સાગરોપમની છે. નામ અને ગોત્રની વીસ વીસ કોડા-કોડી સાગરોપમની છે. અને મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સીતેર (૭૦) કોડાકોડી સાગરોપમની છે. યથાપ્રવૃત્તિકરણ દ્વારા જીવ તમામ ઉત્કૃષ્ટ સ્થિતિને ઓછી કરીને–એટલી ઓછી કરી નાંખે છે કે-સાતે કર્મોની સ્થિતિ સમાનરૂપથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ ઓછો એક સાગરેપમ કોડા-કોડીની બાકી રહી જાય છે એના
શ્રી આચારાંગ સૂત્ર : ૧