Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारागसूत्रे द्वेष-अप्रीतिः ११ । कलहो=विरोधः १२ । अभ्याख्यानम्-असदोषारोपणम् १३ । पैशुन्य-कर्णान्तिकादौ परोक्षे विद्यमानस्याविद्यमानस्य वा दोषस्योद्घाटनम् १४ । परपरिवादः अभूतजनसमक्षं परदोषप्रकाशनम् १५ । रत्यरतिः विषयेष्वनुरागो रतिः, धर्मेऽनभिरुचिररतिः, रतिसहिता-अरतिः रत्यरतिः, इदमेकं पापस्थानम् १६ । मायामृषा-मायासहितो मृषावादः, इदमप्येकं पापस्थानम् १७। मिथ्यादर्शनशल्यम्-मिथ्यादर्शनं मिथ्यात्वं तदेव शल्यमिव विविधव्यथाजनकत्वात् मिथ्या
गृद्धि-(९) लोभ है, प्रीति या आसक्ति (१०) राग हैं, और अप्रीति को (११) द्वेष कहते हैं, (१२) कलह अर्थात् विरोध । (१३) अभ्याख्यान अर्थात् किसी को झूठा दोष लगाना । चुगली वगैरह को (१४) पैशुन्य कहते हैं, अर्थात् विद्यमान या अविद्यमान दोष को पीठ पीछे प्रकाशित करना। बहुत से लोगों के समक्ष दूसरे के दोष प्रकाशित करना (१५) परपरिवाद है । विषयों में अनुराग होना रति और धर्म में अनुराग न होना अरति है, रतिसहित अरति को (१६) रत्यरति कहते हैं। यह एक पापस्थानक है। माया से युक्त मृषावाद (१७) मायामृषा कहलाता है, यह भी एक पापस्थानक है। शल्य के समान विविध प्रकार की व्यथाएँ उत्पन्न करने वाला मिथ्यात्य (१८) मिथ्यादर्शनशल्य कहलाता है, अर्थात् कुदेव कुगुरु और कुधर्म को
લે છે (૯). પ્રીતિ અથવા આસક્તિ તે રાગ છે (૧૦). અને અપ્રીતિને દ્વેષ કહે છે (૧૧). કલહ અર્થાત વિધ (૧૨). અભ્યાખ્યાન અર્થાત્ કેઈન પર જુઠા આપ મૂકવે તે (૧૩). ચુગલી વગેરેને પશુન્ય કહે છે, અર્થાત વિદ્યમાન અથવા અવિદ્યમાન દેને પાછળથી પ્રકાશિત કરવા (૧૪). ઘણું લોકેના સમક્ષ બીજાના દોષ પ્રકાશિત કરવા તે પરપરિવાદ છે (૧૫). વિષયમાં અનુરાગ કે તે રતિ છે, અને ધર્મમાં અનુરાગ નહિ થ તે અરતિ છે, રતિસહિત અરતિને સત્યરતિ કહે છે. આ પણ એક પાપસ્થાનક છે (૧૬). માયાથી યુક્ત મૃષાવાદ તે માયામૃષા કહેવાય છે. તે પણ એક પાપસ્થાનક છે (૧૭). શલ્યની પ્રમાણે વિવિધ પ્રકારની પીડાઓ ઉત્પન્ન કરવાવાળા મિથ્યાત્વ મિથ્યાદર્શનશલ્ય કહેવાય છે. અર્થાત્ કુદેવ કુગુરૂ અને કુધમને સુદેવ
શ્રી આચારાંગ સૂત્ર : ૧