Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
४२६
आचारासत्रे किञ्च-जीवस्य यानि लक्षणानि तानि पृथिवीकायस्य सन्ति, केवलमत्रस्त्यानद्धिनामदर्शनावरणकर्मोदयादुपयोगशक्तिर्ज्ञानदर्शनरूपा नास्ति व्यक्ता इत्यव्यक्तरूपेणोपयोगो वर्त्तते ।तथौदारिक-तन्मिश्र-कार्मणशरीरात्मकः काययोगो वृद्धयष्टिवत् तस्यालम्बनाय वर्त्तते । तथा मानसिकचिन्ताविशेषवत्सूक्ष्मा आत्मपरिणामविशेषरूपा अध्यवसायास्तत्र सन्ति । तथा साकारोपयोगान्तर्गतमतिश्रुतरूपमज्ञानद्वयं च तत्रास्ति । तथा स्पर्शनेन्द्रियमात्रस्य सद्भावादचक्षुर्दर्शनं च । तथा सेवातसंहननं, चन्द्रममूरसंस्थानं वास्ति । तथा-मिथ्यात्वादिसद्भावादष्टविधकर्मबन्धोऽपि । कृण्णनील
दूसरी बात यह है कि-जीव के जो लक्षण हैं वे सब पृथ्वी में पाये जाते हैं। हां, पृथ्वीकाय में स्त्यानर्द्विनामक दर्शनावरण कर्म के उदय से ज्ञान-दर्शनरूप उपयोगशक्ति प्रकटरूप में नहीं है । पृथ्वी में अव्यक्तरूप से उपयोग रहता है।
तथा औदारिक औदारिकमिश्र और कार्मण शरीररूप काययोग वृद्धपुरुष को लकडीके समान उस के आलम्बन के लिए विद्यमान है । पृथ्वी में आत्मा के परिणाम मानसिकचिन्तारूप अध्यवसाय भी मौजूद है।
___ पृथ्वी में साकार-उपयोग के अन्तर्गत मति और श्रत-अज्ञान भी पाये जाते हैं। अकेली स्पर्शनेन्द्रिय होने से अचक्षुदर्शन भी है। और सेवात संहनन, एवं चन्द्रमसूर संस्थान भी है। मिथ्यात्व आदि कारण विद्यमान होने से आठ प्रकारका कर्मबन्ध होता है । कृष्ण, नील, कापोत और तैजस ये चार लेश्याएँ भी पृथ्वीकाय में हैं । બીજી વાત એ છે કે-જીવના જે લક્ષણ છે તે સર્વ પૃથ્વીમાં જોવામાં આવે છે. હા. પૃથ્વીકાયમાં સ્થાનધિનામક દર્શનાવરણીય કર્મના ઉદયથી જ્ઞાન-દર્શનારૂપ ઉપગશક્તિ પ્રકટ રૂપમાં નથી. પૃથ્વીમાં અવ્યક્ત રૂપમાં ઉપગ રહે છે.
તથા ઔદ્યારિક દારિકમિશ્ર અને કામણ શરીરરૂપ કાયર વૃદ્ધપુરૂષની લાકડી સમાન તેના આલંબન માટે વિદ્યમાન છે. પૃથ્વીમાં આત્માના પરિણામ, માનસિકચિત્તારૂપ અધ્યવસાય પણ મોજુદ છે.
પૃથ્વીમાં સાકાર ઉપગના અન્તર્ગત મતિ અને શ્રત અજ્ઞાન પણ જોવામાં આવે છે. એકલી સ્પશેન્દ્રિય હોવાથી અચક્ષુદર્શન પણ છે. અને સેવા સંહનન, એ પ્રમાણે ચન્દ્ર-મસૂર સંસ્થાન પણ છે.
મિથ્યાત્વ આદિ કારણ વિદ્યમાન હોવાથી આઠ પ્રકારનાં કર્મબંધ પણ થાય છે. , नीर, पोत, मने तेस. मा या२ वेश्यायो ५५ पृथ्वीयमा छ.
શ્રી આચારાંગ સૂત્ર : ૧