Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.३ सू. २ अनगारकर्त्तव्यम् ४७३ "किमाईतो मार्गोऽस्ति न वा" इति सर्वागमविषियका शङ्का सर्वशङ्का, तथा"किमपकायादयो जीवाः सन्ति न वा" इति देशशङ्का ।
केवलालोकेन विलोक्य भगवता विशिष्य प्रवचने कथितत्वात् अप्कायादयः सन्ति जीवाः, इति पूर्वा कोटिः, चेतनारूपात्मलक्षणस्य सुस्पष्टमनुपलब्धेर्न सन्ति अप्कायादयो जीवाः, इत्युत्तरा कोटिः प्रादुर्भवति । पूर्वसंयोगं मातापित्रादिसम्बन्धं, धनधान्यस्वजनादिसम्बन्धं वा।
इदमुपलक्षणम्-तेन पश्चात्संयोगमपि श्वशुरादिकृतं विहाय-परित्यज्य निष्क्रान्तः अनगारो जातः, तां श्रद्धाम् अनुपालयेदेव निरतिचारं रक्षेदित्यर्थः । और (२) देशशङ्का । अर्हन्त भगवान द्वारा प्ररूपित मार्ग वास्तव में मोक्षमार्ग है या नहीं ? ऐसी-शंका सर्वशङ्का है । अप्काय आदि के जाव हैं या नहीं ? ' यह देश शङ्का है।
भगवान्ने केवल ज्ञान से देखकर प्रवचन में अप्काय आदि के जीवों का अस्तित्व प्रगट किया है, यह शङ्का की पूर्वकोटि है। आत्मा का चेतनालक्षण स्पष्ट रूप से नहीं पाया जाता, अत एव अप्काय आदि अजीव हैं, वह शङ्का की दूसरी कोटि है।
माता, पिता आदि का संबंध तथा धन; धान्य; स्वजन आदि का संबंध पूर्वसंयोग। कदलाता है । उपलक्षण से सास-ससुर आदि का संबंध पश्चात्संयोग कहलाता है। इन दोनों संयोगों की त्याग कर के जिस श्रद्धा के साथ अनगार हुआ है उसी श्रद्धा का पालन करे अर्थात् उस की निरतिचार रक्षा करे । અને (૨) દેશશંકા “અહંત ભગવાન દ્વારા પ્રરૂપિત માર્ગ વાસ્તવિક રીતે મોક્ષ માર્ગ છે કે નહીં?” આ પ્રકારની શંકા તે સર્વશંકા છે. અપૂકાય આદિના જીવ छ है नही १ शश। छे.
ભગવાને કેવલજ્ઞાન વડે જોઈને પ્રવચનમાં અપકાય આદિના વેનું અસ્તિત્વ પ્રગટ કર્યું છે; આ શંકાની પૂર્વકેટિ છે. આત્માનું ચેતનાલક્ષણ સ્પષ્ટરૂપથી જોવામાં આવતું નથી તેથી અપકાય આદિ અજીવ છે, આ શંકાની બીજી કેટિ છે.
માતા-પિતા આદિને સંબંધ તથા ધન, ધાન્ય સ્વજન આદિને સંબંધ પૂર્વ સંગ કહેવાય છે, ઉપલક્ષણથી સાસુ, સાસરા આદિને સંબંધ પશ્ચાસંગ કહેવાય છે. આ બને સંગને ત્યાગ કરીને જે શ્રદ્ધાથી અણગાર થયા છે, તે શ્રદ્ધાનું પાલન કરે, અર્થાત્ તેની નિરતિચાર (વિના અતિચાર) રક્ષા કરે. प्र. आ.-६०
શ્રી આચારાંગ સૂત્ર : ૧