Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारसूत्रे ताम्रपण-कार्षापण-रूप्यक - दीनार-रत्न - स्पर्ण-मणि- माणिक्यादिहरणप्रवीणः कस्यचिन्नृपस्य कोशागारं प्रविष्टः । ततः प्रचण्डभुजदण्डकैस्तद्रक्षकैः सघोषणं धृतो राजान्तिकं समानीतः । तदपराधं विज्ञाय क्रोधाविष्टेन राज्ञा समादिष्टम्-अयं चौरः शूले समारोप्यताम्, इति ।
असौ पृष्टश्च राज्ञा-तव काचिदिच्छा वर्तते ? चेद् ब्रूहि । चौरेणोक्तम्राजन् ! स्वमातुर्मिलनं प्रार्थयेः । अथ नृपाज्ञया तज्जननी तत्रागत्य मिलिता। स चौरस्तत्र राज्ञः समक्षमेव सवेगमुत्थाय सत्वरं मातुर्नासिकां दन्तैश्चिच्छेद । ततोऽसौं राज्ञा पृष्टः-त्वया कथमेवं दुश्चरितमाचरितम् ? । चौरोऽवदत-इयमेव ममै(चौअन्नी) रुपया, दीनार (सुवर्ण-मुहर), रत्न, सुवर्ण, मणि, माणिक आदि चुराने में भी प्रवीण हो गया। वह किसी राजा के खजाने में घुसा । खजाने के बलवान् पहरेदारों ने उसे पकड लिया और राजा के सामने पेश किया। राजा उसका अपराध सुनकर क्रोधित हुआ, उसने आज्ञा दी-'इस चोर को शूली पर चढा दो।
राजाने उस से पूछा-अगर तुम्हारी कोई इच्छा हो तो कहो। चोरने कहा-' महाराज ! मैं अपनी माता से मिलने की प्रार्थना करता हूँ।
राजा की आज्ञा से चोर की माता वहाँ आकर मिली । चौरने राजा के सामने ही वेग के साथ उठ कर जल्दी से अपनी माता की नाक दांतों से काटली । यह देखकर राजाने पूछा-अरे ! तूंने यह दुष्कर्म क्यों किया ?
સિક્કા, ચાર આની, રૂપિઆ, સેના મહેર, રત્ન, સોનું, મણિ, માણેક આદિ ચારવામાં પણ પ્રવીણ થઈ ગયે. (કેટલોક સમય જતા ) તે કઈ રાજાના ખજાનામાં ઘુસી ગયે. ખજાનાના બલવાન પહરેદારો રક્ષકેએ તેને પકડી લીધે અને રાજાની સામેહાજર કર્યો. રાજા તેને અપરાધ સાંભળીને ક્રોધાયમાન થયા, અને આજ્ઞા આપી કે એ ચારને શૂલી પર ચઢાવી દ્યો !
રાજાએ તેને પૂછ્યું કે તારી કાંઈ ઈચ્છા હોય તે કહે. ચારે કહ્યું-“મહારાજ! હું મારી માતાને મળવાની પ્રાર્થના કરું છું.'
રાજાની આજ્ઞાથી ચેરની માતા ત્યાં આગળ આવી. અને ચિરને મળી, ચેરે રાજાના સામેજ વેગથી એકદમ ઉઠીને જલ્દીથી પોતાની માતાનું નાક પિતાના દાંતથી કાપી લીધું. તે જોઈને રાજાએ પૂછ્યું-અરે! તેં આવું દુષ્ટકમ શા માટે કર્યું?
શ્રી આચારાંગ સૂત્ર : ૧