Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________ 410 आचारागसूत्रे खलु प्रवेदिता। तत्तदुःखकारणकर्मबन्धसमुच्छेदार्थ जीवेन परिज्ञाऽवश्यं शरणीकरणीयेति भगवता प्रबोधितमिति भावः परिज्ञा-सम्यगववोधः / परिज्ञा द्विविधा ज्ञ-प्रत्याख्यान-भेदात् / 'सावधव्यापारेण कर्मबन्धो भवतीति ज्ञानं ज्ञ-परिज्ञा / कर्मबन्धकारणस्य सावधव्यापारस्य परित्यागः प्रत्याख्यान-परिज्ञा / अत्रेदमवगन्तव्यम्-अतीतकाले मनसा वाचा कायेन च मया सावद्यक्रिया कृता, कारिता, अनुमोदिता च, तथा वर्तमानकाले सावधक्रियां करोमि, कारयामि, कुर्वन्तमप्यन्यमनुमोदयामि / एवं यदि भविष्यत्कालेऽपि सावधक्रियां करिष्यामि, कारयिष्यामि करिष्यमाणमन्यमनुमोदयिष्यामि / इत्थमनेकविधसावद्यव्यापारं कुर्वन् जीवः संसारे परिभ्रमति, नरकनिगोदाधनेकविधदुस्सहयातनां भगवान् महावीर स्वामीने परिज्ञा की प्ररूपणा की है। दुःखों के कारणभूत कर्मों के 'बन्ध का नाश करने के लिए जीव को परिज्ञा का शरण अवश्य ग्रहण करना चाहिए; ऐसा भगवान् ने कहा है। परिज्ञा का अर्थ है-सम्यग्ज्ञान / परिज्ञा दो प्रकार की हैज्ञ-परिज्ञा और प्रत्याख्यान परिज्ञा / सावध व्यापार से कर्मबन्ध होता है। ऐसा मानना ज्ञ-परिज्ञा है / और कर्म बन्ध के कारण सावध व्यापारों का परित्याग कर देना प्रत्याख्यान परिज्ञा है। यहाँ यह समझना चाहिए कि-भूतकाल में मैंने मन, वचन, काय से सावध क्रिया की, कराई और उस की अनुमोदना की, तथा वर्तमान काल में सावध क्रिया करता हूँ, कराता हूँ और दूसरे करने वाले का अनुमोदन करता हूँ, / इसी प्रकार भविष्यकाल में भी सावद्य क्रिया करूंगा, कराऊंगा, और दूसरे का अनुमोदन करूंगा। इस प्रकार भाँति-भाँति का सावध व्यापार करता हुआ जीव संसार में परिभ्रमण करता है और नरक निगोद आदि की ભગવાન મહાવીર સ્વામીએ પરિજ્ઞાની પ્રરૂપણ કરી છે. દુઃખના કારણભૂત કર્મોના બંધને નાશ કરવા માટે જીવને પરિજ્ઞાનું શરણ અવશ્ય ગ્રહણ કરવું જોઈએ, એ પ્રમાણે ભગવાને કહ્યું છે. પરિણાને અર્થ છે સમ્યજ્ઞાન. પરિજ્ઞા બે પ્રકારની છે– (१)-परिशा अने. (2) प्रत्याभ्यान-परिशा 'सावध व्यापारथी भय याय छे.' આ પ્રકારે સમજવું તે જ્ઞ–પરિણા છે, અને કર્મબંધના કારણથી સાવધ વ્યાપારને ત્યાગ કરી દે તે પ્રત્યાખ્યાન–પરિજ્ઞા છે. અહિં આ પ્રમાણે સમજવું જોઈએ કે - ભૂતકાળમાં મેં મન, વચન, કાયાથી સાવદ્ય ક્રિયા કરી છે, કરાવી છે. અને તેને અનુમોદન આપ્યું છે તથા વર્તમાન કાલમાં સાવદ્ય ક્રિયા કરું છું, કરાવું છું, અને બીજા કરવાવાળાને અનુમોદન આપું છું. આ પ્રમાણે ભવિષ્યકાલમાં પણ સાવદ્ય ક્રિયા કરીશ. કરાવીશ અને બીજાને અનુમોદન આપીશ. આ પ્રમાણે અનેક તરેહના જુદા-જુદા શ્રી આચારાંગ સૂત્ર : 1