Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४१४
विध्वंसनबुद्धया मांसं भक्षयति, मदिरादिकं पिबति, वनस्पतिमूलत्वक्पत्रनिर्यासादिशत पाकसहस्रपाकादितैलार्थे वह्निवनस्पत्याद्यारम्भं करोति । अत्र कारितानुमोदितभूतभविष्यकालादिभेदेन कर्मसमारम्भरूपाः क्रियाविशेषा अन्येऽप्यवगन्तव्याः ।
आचाराङ्गसूत्रे
एवमपरिज्ञातकर्मतया संसारिणो जीवाः कर्मसमारम्भरूपैः क्रियाविशेषैः संसारे सर्वदिक्षु परिभ्रमन्तो विविधयोनिषु दुःखमेव प्राप्नुवन्तीति विज्ञाय भव्यः कर्मसमारम्भरूपा सकलसावद्यक्रियाविशेषास्त्याज्या इति भावः ॥ सू. १० ॥
कर्मसमारम्भरूपान् क्रियाविशेषान् अनुस्मारयितुं प्रागुक्तमपि पुनः कथयति'एयावंति ' इत्यदि ।
खाता है, मदिरा आदि का पान करता है, वनस्पति की जड, छाल, पत्ता, रस वगैरह निकालता है, शतपाक एवं सहस्रपाक आदि तैलों के लिए अग्नि और वनस्पति आदि का आरम्भ करता है । यहाँ कराना और अनुमोदन करना तथा भूत, भविष्य काल आदि के भेद से कर्मसमारम्भरूप अन्य क्रियाएँ भी समझ लेनी चाहिए ।
इस प्रकार अपरिज्ञात पापकर्मा होने के कारण संसारी जीव कर्मसमारम्भरूप क्रियाओं द्वारा संसार में समस्त दिशाओं में भ्रमण करते हुए नाना योनियों में दुःख का ही अनुभव करते हैं । ऐसा समझकर भव्य जीवों को पापकर्मजनक सावद्य क्रियाओं का त्याग करना चाहिए | सू० १० ॥
कर्म समारम्भरूप क्रियाविशेषों का स्मरण कराने के लिए पूर्वोक्त अर्थ को फिर कहते हैं- " एयावंति, " इत्यादि ।
મટાડવાની બુદ્ધિથી માંસ ખાય છે, દિરા વગેરેનું પાન કરે છે, વનસ્પતિનાં મૂળ, છાલ, પાંદડાં રસ વગેરે કાઢે છે. શતપાક, સહસ્રપાક આદિ તેલેા માટે અગ્નિ અને વનસ્પતિ આદિના આરંભ કરે છે. અહિં કરાવવું અને અનુમેદન આપવું, તથા ભૂત ભવિષ્ય. કાલ આદિ ના ભેદથી કસમાર ભરૂપ અન્ય ક્રિયાઓ પણ સમજી લેવી જોઈ એ.
આ પ્રમાણે અપરિજ્ઞાતપાપકમાં હાવાના કારણે, સંસારી જીવ કસમાર ભરૂપ ક્રિયાઓદ્વારા સંસારમાં, સમસ્ત દિશાઓમાં ભ્રમણ કરતા અનેક ચેાનિએમાં દુઃખ નાજ અનુભવ કરે છે. આ પ્રમાણે સમજીને ભવ્ય જીવોએ પાપક જનક સાવદ્ય ક્રિયાઓના ત્યાગ કરવા જોઈએ. (સૂ૦ ૧૦)
કર્મ સમાર ભરૂપ ક્રિયાવિશેષાનું સ્મરણ કરાવવા માટે પૂર્વોક્ત અને ફ્રી ४ छे:--' एयावंति ' इत्याहि.
,
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧