Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ स.५ त्रियावादिन पयति, स्थानतः स्थानान्तरं नयति, जीविताद् व्यपरोययति । तत्र कायिक्यादिप्राणातिपातिकीपर्यन्ताभिः पञ्चभिः क्रियाभिः स्पृष्टो भवति ।
दृष्टिज्ञानाय हस्तादिकं प्रसारयतः क्रियारात्रौ निविडान्धकारे चक्षुदर्शनाभावे सति वृष्टि विज्ञातुमाकाशे यः खलु हस्तं पादं वा बाहुं वा ऊरुं वा यावत्कालं प्रसारयेत् संकोचयेत् तावत्कालत एवासौ कायिक्यादिमाणातिपातिकीपर्यन्ताभिः पञ्चभिः क्रियाभिः स्पृष्टो भवति ।
करता है, पूरी तरह परितापना करता है, एक स्थान से दूसरे स्थान पर लेजाता हैं, जीवन से च्युत करता है, ऐसा करने में वह कायिकी आदि प्राणातिपातिकी पर्यन्त पांचों क्रियाओं से स्पृष्ट होता है । अर्थात् पांचों ही क्रियाएँ उसे लगती हैं।
सृष्टिज्ञान के लिए हाथ आदि फैलाने वाले को क्रियाएँ
रात्रि के समय घोर अन्धकार में-चक्षुर्दर्शन का अभाव होने पर, वर्षा जानने के लिए आकाश में जो हाथ, पैर, बाहु, या ऊरु, जब तक पसारता है, सिकोडता है, तब तक ही वह कायिकी आदि प्राणातिपातिकी पर्यन्त पांचक्रियाओं से स्पृष्ट होता है ।
પૂરી રીતે પરિતાપના કરે છે, એક સ્થાનથી બીજા સ્થાનમાં લઈ જાય છે, જીવનથી ચુત (વિયુક્ત) કરે છે. એવી રીતે કરવામાં તે કાયિકી આદિ પ્રાણાતિપાતિકી સુધીની પાંચેય ક્રિયાઓથી પૃષ્ટ થાય છે, અર્થાત્ તેને પાંચેય ક્રિયાઓ લાગે છે.
વૃષ્ટિજ્ઞાન માટે હાથ આદિ ફેલાવવા વાળાને કિયારાત્રિની ઘોર અંધકારમાં, ચક્ષુદર્શનને અભાવ હોવાથી, વરસાદ આવે છે કે નહિ? એ જાણવા માટે, આકાશમાં જે હાથ, પગ, બાહુ અથવા ઉરૂ જ્યાં સુધી પ્રસારે છે, સંકેચે છે, ત્યાં સુધી તે કાયિકી આદિ પ્રાણાતિપાતિકી સુધીની પાંચ કિયાએ તેને સ્પર્શે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧