Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३८०
आचारागसूत्रे जन्यपर्दार्थस्य नित्यत्वापत्तिः स्यादित्येव महान् दोषः समापद्येत । तथाहि-पुण्यपापरूपकर्मणोः स्वफलानुत्पादनेन तत्सत्तास्वीकारे कार्यरूपयोरपि तयोनित्यत्वप्रसङ्गः । किञ्च-भविष्यत्काले पुण्यपापकर्मणोरनुत्पत्तिस्वीकारे तत्त्वज्ञानिनां प्रत्यवायपरिहारार्थ नित्यनैमित्तिकानुष्ठानं कथमुपपद्यत ? इति वदन्ति । अत्रोच्यते
यत्तु-उक्तम् आरब्धकार्ययोः पुण्यापुण्यकर्मणोरुपभोगात् प्रक्षयः संचितयोश्च तयोः प्रक्षयस्तत्त्वज्ञानादित्यादि, तदपि न संगतम् । तथाहि-उपभोगात् कर्मप्रक्षये तदुपभोगकालेऽभिलाषपूर्वकमनोवाक्कायव्यापारस्यापरकर्मकारणस्य
सब से पहले महान् हानि तो यही है कि जन्य पदार्थ (काय) भी नित्य हो जायगा । वह इस प्रकार-पुण्य-पाप रूप कर्मों के फल को उत्पन्न न कर के सत्ता स्वीकार की गई है, सो कार्यरूप होने पर भी उन में नित्यता का प्रसङ्ग आता है । दूसरी बात यह है कि-आगामी काल में पुण्य-पाप की उत्पत्ति न स्वीकार करने पर तत्त्वज्ञानियों के लिए, प्रत्यवाय (दोष) का परिहार करने के लिए नित्य-नैमित्तिक अनुष्ठान करना किस प्रकार संगत होगा । ऐसा इन का कथन है,
इस पर विचार किया जाता है
कार्यरूप में परिणत पुण्य और पाप कर्मों का उपभोग से क्षय होता है और संचित कर्मों का तत्त्वज्ञान से, इत्यादि कथन भी संगत नहीं है। उपभोग से कर्मों का क्षय मानने पर कर्मों का उपभोग करते समय इच्छापूर्वक मन वचन और कायाका व्यापार
સૌથી પ્રથમ મહાન હાનિ તે એજ છે કે જન્ય પદાર્થ (કાર્ય પણ નિત્ય થઈ જશે. તે આ પ્રમાણે પુણ્યપાપરૂપ કર્મોના ફળને ઉત્પન્ન ન કરતાં નિત્યતાને સ્વીકાર કરવામાં આવ્યું છે. તે કાર્યરૂપ હોવા છતાંય પણ તેમાં નિત્યતાને પ્રસંગ આવે છે. બીજી વાત એ છે કે આગામી કાળમાં પુણ્ય પાપની ઉત્પત્તિ નહિ સ્વીકારવાથી તત્ત્વજ્ઞાનીઓ માટે પ્રત્યવાય (ષ) ને પરિહાર કરવા માટે નિત્યનૈમિત્તિક અનુષ્ઠાન કરવું તે કેવી રીતે સંગત થશે આ પ્રમાણે તેમનું કથન છે.
તેના પર વિચાર કરવામાં આવે છે –
કાર્યરૂપમાં પરિણત પુણ્ય અને પાપ કર્મોને ઉપભેગથી ક્ષય થાય છે. અને સંચિત કર્મોને તત્વજ્ઞાનથી. ઈત્યાદિ કથન પણ સંગત નથી. ઉપભેગથી કર્મોને ક્ષય માનવાથી, કર્મોને ઉપભોગ કરવા સમયે ઈચ્છા પૂર્વક મન, વચન અને કાયાને વ્યાપાર
શ્રી આચારાંગ સૂત્ર : ૧