Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३६२
आचारागसत्रे प्रत्याख्यानस्य देशविरतिसर्वविरतिरूपस्य परिणामद्वयस्योत्पत्तेविघातकत्वात् प्रत्याख्यानावरणीया उच्यन्ते, न तु विद्यमानस्य प्रत्याख्यानस्य विघातकतयेति तत्त्वम् ।
एवं संज्वलनकषायाः क्रोधादयश्चत्वारः ४। समस्तसावधयोगविरतं संयमरताप यति दु:सहपरिषहसंपाते संज्वलयन्ति-मालिन्यमापादयन्ति - इति संज्वलनाः। (१६)।
अप्रत्याख्यानावरणीयकषायचतुष्टये दृष्टान्ता उच्यन्ते-क्रोधस्यतडागभूमिराजिः, मानस्यास्थिस्तम्भः, मायायाः मेषशङ्गः, लोभस्य कर्दमरागः ।
देशविरति और सर्वविरतिरूप प्रत्याख्यान की उत्पत्ति का घातक होने से इसे प्रत्याख्यानावरणीय कहते हैं, पहले से विद्यमान प्रत्याख्यान का घातक होने से नहीं।
इसी प्रकार क्रोध आदि चार संज्वलन कषाय हैं। सब प्रकार के सावध योग से निवृत्त संयम में लीन मुनि को दुःसह परीषह उपस्थित होने पर जलाने वाला अर्थात् मलिनता उत्पन्न करने वाला कषाय संज्वलन कहलाता है।
अप्रत्याख्यानावरणीयकषायचौकडी के दृष्टान्त बतलाते हैं-क्रोध का दृष्टान्त तडागभूमिराजि है, अर्थात् तालाव की भूमि फटने से उत्पन्न होनेवाली दरार के समान यह क्रोध होता है । मान का उदाहरण हड्डीका स्तंभ है। मायाका उदाहरण मेढाका सींग है और लोभ का दृष्टान्त गाडी का ओंगन (गाडी के पैये में दिये हुए तेल का कीटा ) है।
દેશવિરતિ અને સર્વવિરતિરૂપ પ્રત્યાખ્યાનની ઉત્પત્તિનું ઘાતક હોવાથી તેને પ્રત્યાખ્યાનાવરણીય કહે છે, પહેલાથી વિદ્યમાન પ્રત્યાખ્યાનનું ઘાતક હોવાથી નહિ.
એ પ્રમાણે ક્રોધ આદિ ચાર સંજ્વલન કષાય છે, સર્વ પ્રકારના સાવધ રોગથી નિવૃત્ત, સંયમમાં લીન મુનિને દુસ્સહ પરીષહ આવી પ્રાપ્ત થતાં જલાવવાવાળા અર્થાત્ મલિનતા ઉત્પન્ન કરવાવાળા કષાય સંજ્વલન કહેવાય છે.
અપ્રત્યાખ્યાનાવરણીય-કષાય-ચોકડીનું દષ્ટાન્ત બતાવે છે–ફોધનું દષ્ટાન્ત તલાવની ભૂમિરાજિ છે. અર્થાત્ તલાવની ભૂમિ ફાટવાથી ઉત્પન્ન થયેલી ફાટ-ચીરના સમાન એ ક્રોધ હોય છે. માનનું ઉદાહરણ હાડકાંને સ્તંભ છે. માયાનું ઉદાહરણ ઘેટાનાં સીંગ છે, અને લેભનું દષ્ટાન્ત ગાડીની મળી (ગાડીનાં પૈડાંમાં અપાયેલા તેલનું કીટુ) છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧