Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३७६
आचारागसूत्रे पादे प्रयम मोहनीयं कर्म क्षपयति । तदनु ज्ञानावरणीय-दर्शनावरणीया-ऽन्तरायकर्माणि युगपदेव क्षपयित्वा द्वादशगुणस्थानान्ते त्रयोदशगुणस्थानादौ सर्वद्रव्यपर्यायविषयं पारमैश्वर्यमनन्तं केवलं ज्ञानदर्शनं प्राप्य शुद्धो बुद्धः सर्वज्ञः सर्वदर्शी जिनः केवली भवति । ततः सयोगिकेवली प्रतनु-शुभ-चतुष्कर्मावशेषः, आयु:कर्मसंस्कारवशाद् भव्यजनबोधनाय भूमण्डले विहरति, विविधं कर्मरजो भव्यानां हरति च।
असौं तत्पश्चाद् अयोगिकेवली भूत्वा चतुर्दशगुणस्थाने-आयुष्यकर्मपरिसमाप्तौ सत्यां, वेदनीय-नाम-गोत्रकर्माणि क्षपयति । एवं मूलप्रकृतिवाच्यमष्टविध ज्ञाना. वरणीयादिसकलकर्म क्षीयते । वहाँ शुक्ल ध्यान के द्वितीय पाये में सर्व प्रथम मोहनीय कर्म का क्षय करता है। तत्पश्चात् ज्ञानावरण, दर्शनावरण और अन्तराय कर्मों को एक ही साथ क्षय करके बारहवें गुणस्थान के अन्त में और तेरहवें गुणस्थान की आदि में समस्त द्रव्य पर्याय को विषय करने वाला परम ऐश्वर्य को प्राप्त होने योग्य अनन्त केवलज्ञान और केवलदर्शन प्राप्त करके शुद्ध, बुद्ध, सर्वज्ञ, सर्वदर्शी, जिन और केवली हो जाता है। फिर वह सयोगी केवली चार हल्के अघातिया कर्म शेष रहने पर आयुकर्म के संस्कार वश हो कर भव्य जीवों को बोध देने के लिए भूमण्डल में विहार करते हैं।
तत्पश्चात् अयोगी केवली हो कर चौदहवें गुणस्थान में आयुकर्म की समाप्ति होने पर वेदनीय नाम आयु गोत्र कर्मों का क्षय करते हैं। इस प्रकार मूलप्रकृति कहलाने वाले आठों ही कर्मों का क्षय हो जाता है।
ત્યાં શુકલ ધ્યાનના બીજા પાયામાં સર્વ પ્રથમ મેહનીય કર્મને ક્ષય કરે છે. તે પછી જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય કમેને એકી સાથે ક્ષય કરીને, બારમા ગુણસ્થાનના અંતમાં અને તેરમા ગુણસ્થાનની આદિમાં સમસ્ત દ્રવ્ય-પર્યાયને વિષય કરવાવાળા પરમ ઐશ્વર્યને પ્રાપ્ત થવા યોગ્ય અનન્ત કેવલજ્ઞાન અને કેવલદર્શન પ્રાપ્ત કરીને શુદ્ધ, બુદ્ધ, સર્વજ્ઞ, સર્વદશી, જિન અને કેવલી થઈ જાય છે. પછી તે સયોગી કેવલી ચાર હલકાં અઘાતિયાં કર્મ બાકી રહેવા પર આયુકર્મના સંસ્કારવશ થઈને ભવ્યજીને બેધ આપવા માટે પૃથ્વીમાં વિહાર કરે છે.
તે પછી અયોગી કેવલી થઈને ચૌદમાં ગુણસ્થાનમાં આયુકર્મની સમાપ્તિ થયા પછી વેદનીય, નામ અને ગોત્રકર્મને ક્ષય કરે છે. આ પ્રમાણે મૂળ પ્રકૃતિ કહેવાતા આઠ કર્મોને ક્ષય થઈ જાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧