Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारचिन्तामणि -टीका अध्य. १ उ. १ सू. ५ कर्मवादिप्र०
३७७
एवमात्मप्रदेशेभ्यः सकलकर्मणामपगमे सत्यूर्ध्वगमनस्वभावतयाऽऽत्मा साधनन्तमपुनरावृत्तिसिद्धिगतिनामधेयं स्थानं प्राप्नोति । ज्ञानक्रियाभ्यामेवं सकलकर्मक्षयलक्षणो मोक्षो भवतीति सिद्धम् ।
यथार्थविषयक तया यथार्थविषयकतया
केचित्तु सम्यग्ज्ञानं बलवत्तरत्वेन मिथ्याज्ञानं निवर्तयति । मिथ्याज्ञाने निवृत्ते सति मिथ्याज्ञानमूला रागादयो न समुत्पद्यन्ते । कारणाभावे कार्यस्यानुत्पादात् । रागाद्यभावे च तत्फलभूता मनोवाक्कायप्रवृत्तिर्न भवति । प्रवृत्त्यभावे च पुण्यपापयोरनुत्पत्तिः । आरब्धकार्ययोश्च ।
आत्मप्रदेशों से समस्त कर्मों के हटजाने पर ऊर्ध्वगतिशील होने के कारण आत्मा सादि - अनन्त पुनरागमनरहित सिद्धिगतिनामक स्थान को प्राप्त करता है । अत एव सिद्ध हुआ कि ज्ञान और क्रिया से सफल कर्मीका क्षयरूप मोक्ष प्राप्त होता है ।
कुछ लोगों का कथन यह है कि - सम्यग्ज्ञान यथार्थ पदार्थ को विषय करता है, अतः वह बलवान् है, और बलवान् होने के कारण मिथ्याज्ञान को दूर करता है । मिथ्याज्ञान जब हट जाता है तो उसके कारण उत्पन्न होने वाले रागादि की उत्पत्ति नहीं होती; क्यों कि कारण के अभाव में काय उत्पन्न नहीं होता । इस प्रकार रागादि का अभाव होने पर उस से होने वाली मन, वचन और काय की प्रवृत्ति रुक जाती है । प्रवृत्ति के रुक जाने से पुण्यकर्म और पापकर्म की उत्पत्ति नहीं होती । जिन का कार्य
આત્મપ્રદેશાથી સમસ્ત કર્યાં દૂર થયા પછી ઉર્ધ્વગતિશીલ હોવાના કારણે આત્મા સાદિ-અનન્ત, પુનરાગમનરહિત સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત કરે છે. એટલે એ સિદ્ધ થયું કે જ્ઞાન અને ક્રિયાથી સફલ કર્મોના ક્ષયરૂપ માક્ષને પ્રાપ્ત થાય છે.
કેટલાક માણસાનુ કહેવું એ છે કે:-સભ્યજ્ઞાન યથાર્થ પદાર્થના વિષય કરે છે, એ કારણથી તે બળવાન છે. અને બળવાન હોવાના કારણે મિથ્યાજ્ઞાનને દૂર કરે છે. મિથ્યાજ્ઞાન જ્યારે દૂર થઈ જાય છે, તેા તેના કારણે ઉત્પન્ન થવાવાળા રાગ–આદિની ઉત્પત્તિ થતી નથી; કેમકે કારણના અભાવમાં કાર્ય ઉત્પન્ન થતુ નથી. આ પ્રકારે રાગાદિના અભાવ થવાથી તેનાથી થવા વાળી મન, વચન અને કાયાની પ્રવૃતિ અટકી જાય છે. પ્રવૃતિના અટકાવથી પુણ્યક અને પાપ કર્મીની ઉત્પત્તિ થતી નથી. જેનું કાર્ય આરંભ
प्र. आ.-४८
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧