Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३५४
आचाराङ्गसूत्रे
चारित्रस्य देशमेव घ्नन्ति तेषां मूलोत्तरगुणातीचारजनकत्वात् । तस्मादेतात्रयोदश प्रकृतयो देशघातिन्य इति बोध्यम् ।
तथा - दानान्तरायादिपञ्चान्तरायरूपाः प्रकृतयोऽपि देशघातिन्य एव । दानलाभ भोगोपभोगानां चतुणी विषयस्तावद् ग्रहणधारणयोग्यान्येव द्रव्याणि सन्ति । तानि च सकलपुद्गलास्तिकायस्यानन्तभागरूपे देश एव वर्तन्ते, अतो यासां प्रकृतीनामुदयात् पुद्गलास्तिकायदेशवर्तीनि द्रव्याणि दातुं लब्धुं भोक्तुमुपभोक्त्तकुं च न शक्नोति ताः प्रकृतयो दानलाभभोगोपभोगान्तरायरूपास्तावद्देशघातिन्य एव ।
यत्तु - समस्तलोकान्तर्गतानि द्रव्याणि दातुं लब्धुं भोक्तुमुपभोक्तुं च न प्रभवति तद्दानान्तरायादिप्रकृत्युदयतो न भवति, किन्तु तेषामेव ग्रहणधारणही घात करते हैं, क्यों कि वे मूलगुणों और उत्तरगुणों में अतिचार उत्पन्न करते हैं, इस कारण ये तेरह प्रकृतियाँ देशघाती हैं, ऐसा समझना चाहिए ।
अन्तराय कर्म की पांच प्रकृतियां भी देशघाती ही हैं । दान, लाभ, भोग और उपभोग, इन चार के विषय ग्रहण और धारण करने योग्य द्रव्य ही हैं, और ऐसे द्रव्य समस्त पुद्गलास्तिकाय के अनन्तवें भाग हैं, अतः जिन प्रकृतियों के उदय से पुद्गलास्तिकाय के एकदेशवर्ती द्रव्यों का दान, लाभ, भोग या उपभोग न हो सके वे दानान्तराय आदि प्रकृतियाँ भी देशघाती ही हैं ।
समस्त लोक के अन्तर्गत द्रव्यों का दान, लाभ, भोग और उपभोग नहीं हो सकता, सो यह दानान्तराय आदि प्रकृतियों के उदय से नहीं, परन्तु उन द्रव्यों को ઘાત કરે છે કારણ કે તે મૂલગુણા અને ઉત્તરગુણામાં અતિચાર ઉત્પન્ન કરે છે, આ કારણથી તે તેર પ્રકૃતિએ દેશઘાતી છે. એ પ્રમાણે સમજવું જોઇએ.
અન્તરાય કની પાંચ પ્રકૃતિએ પણ દેશઘાતીજ છે. દાન, લાલ, લેાગ અને ઉપભાગ, એ ચારના વિષય ગ્રહણ અને ધારણ કરવા ચેાગ્ય દ્રવ્યજ છે, અને એવા દ્રવ્ય સમસ્ત પુદ્ગલાસ્તિકાયના અનન્તમા ભાગ છે, તેથી જે પ્રકૃતિએના ઉદ્ભયથી પુદ્ગલાસ્તિકાયના એકદેશવર્તી ડૂબ્યાના દાન, લાભ, ભેગ અને ઉપલેગ ન થઈ શકે, તે દાનાન્તરાય આદિ પ્રકૃતિ પણ દેશઘાતી છે.
સમસ્ત લેાકના અન્તગત દ્રવ્યેાના દાન, લાભ, ભાગ અને ઉપભેગ થઇ શકતા નથી. તે આ દાનાન્તરાય આદિ પ્રકૃતિના ઉદ્દયથી નહિ; પરન્તુ તે દ્રબ્યાને ગ્રહણ અને
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧