Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३०४
आचाराङ्गसूत्रे ननु यथा कर्म विनाऽपि विचित्रा अभ्रादिविकारा दृश्यन्ते तथा संसारिणां सुखदुःखादिभावेन वैचित्र्यं यदि विनाऽपि कर्म भवेत् , तर्हि का हानिः ? इति चेत् , उच्यते___अभ्रविकारा गन्धर्वनगरशक्रधनुरादयो गृहमाकारवृक्षरक्तनीलपीतादिभावेन वैचित्र्यं विभ्रति तत्र विस्रसापरिणतेन्द्रधनुरादिपुद्गलपरिणामवैचित्र्यं दृश्यते, तदपेक्षया विशिष्टं परिणामवैचित्र्यं प्रायेण चित्रन्यस्तानां चित्रकरादिशिल्पपरिगृहीतानां लेप्यकाष्ठकर्मानुगतपुद्गलानामुपलभ्यते, तर्हि जीवपरिगृहीतानामान्तरकर्मपुद्गलानां सुखदुःखादिनानारूपतया कथं न विशिष्टतरं परिणामवैचित्र्यं संभवेत् ।
शङ्का-जैसे कर्म के विना भी भाति-भांतिके मेघ आदि के विकार देखे जाते हैं, उसी प्रकार कर्म के अभाव में भी संसारी जीवों में सुख-दुःख आदि की विचित्रता हो तो क्या हानि है ?।
समाधान-मेघविकार-गन्धर्वनगर, इन्द्रधनुष आदि, गृह, प्राकार, वृक्ष, रक्त, नील, पीत, आदि रूप में विचित्रता धारण करते हैं वहाँ स्वभाव से परिणत इन्द्रधनुष आदि, पुद्गल के परिणामों की विचित्रता देखी जाती है, लेकिन चित्रकार आदि किसी शिल्पी के द्वारा गृहीत चित्र में अङ्कित, लेप्य काष्ठ आदि पुद्गलों में उस से भी अधिक विशिष्टता दिखाई देती है तो फिर जीवद्वारा ग्रहण किये हुए आन्तरिक कर्मपुद्गलों की सुख-दुःख आदि नाना रूपों में परिणमन की विशिष्टतर विचित्रता क्यों न होगी।
શંકા-જેવી રીતે કર્મ વિના પણ ભાત-ભાતના મેઘ આદિના વિકારો જોવામાં આવે છે, તે પ્રમાણે કર્મના અભાવમાં પણ સંસારી જીવોમાં સુખ-દુઃખ આદિની વિચિત્રતા હોય છે. એમ માનવામાં શું હાનિ છે ?
સમાધાન–મેઘવિકાર–ગંધર્વનગર, ઈન્દ્રધનુષ આદિ, ગૃહ, પ્રાકાર, વૃક્ષ, રક્ત નીલ, પીત આદિ રૂપમાં વિચિત્રતા ધારણ કરે છે. ત્યાં સ્વભાવથી પરિણત ઈન્દ્રધનુષ આદિ પુદ્ગલના પરિણામોની વિચિત્રતા જોવામાં આવે છે. પરંતુ ચિત્રકાર આદિ કઈ શિલ્પીદ્વારા ગૃહીત ચિત્રમાં અંકિત, લેપ્ય, કાષ્ઠ આદિ પુગલો માં તેનાથી પણ અધિક વિશિષ્ટતા જોવામાં આવે છે તે પછી જીવ દ્વારા ગ્રહણ કરેલા આન્તરિક કમપુદ્ગલની સુખ-દુખ આદિ નાના (જૂદા-જૂદા) રૂપમાં પરિણમનની વિશિષ્ટતર વિચિત્રતા કેમ ન હોય?
શ્રી આચારાંગ સૂત્ર : ૧