Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचाराङ्गमुत्रे
यथा दीपक ऊष्मगुणयोगाद् वर्तिद्वारा तैलमादाय ज्वालारूपेण परिणम -- यति तथा रागद्वेषोष्मगुणसम्बन्धान्मनोवागादियोगवर्त्याऽऽत्मदीपः कर्मयोग्यपुद्गलस्कन्धतैलमादाय कर्मज्वालारूपेण परिणतं करोति । मनोवागादिरूपकरणसंयोगादात्मनो वीर्यपरिणामो भवति, अतो मनोवागादिव्यापारो योगशब्देनोच्यते । यथा मृन्मयघटस्याग्निसंयोगाद् रक्तत्वादिपरिणतिर्घटस्यैव भवति तथा मनोवागादिसंयोगात् शुभाशुभक्रियारूपा वीर्यपरिणतिरात्मन एव भवति, न तु पुद्गलरूपमनोवागादेः ।
यथा च तैलाभ्यक्ते शरीरे जलार्दे वस्त्रे वा धूलिराश्लिष्टा भवति, तथा
३२४
जैसे - दीपक उष्मागुण के कारण बत्तीद्वारा तैल ग्रहण कर के ज्वाला के रूप में परिणत करता है, उसी प्रकार राग-द्वेष रूप उष्मागुणके सम्बन्ध से मन, वचन आदि योगों की बत्ती द्वारा आत्मरूपी दीपक कर्मयोग्यपुद्गलस्कन्धरूप तैल को ग्रहण कर के कर्मरूप ज्वाला में परिणत कर लेता है । मन, वचन और कायरूप करण के द्वारा आत्मा का वीर्य - रूप परिणमन होता है | इसीलिए मन, वचन, आदि का व्यापार योग कहलाता है । जैसे - अग्नि के संयोग से मिट्टी के घडे की ललाई आदिरूप परिणति होती है, और वह घडे की ही कहलाती है, उसीप्रकार मन, वचन आदि के संयोग से शुभा - शुभक्रियारूप वीर्य की परिणति आत्मा की ही होती है, पुद्गलरूप मन, वचन आदि की नहीं ।
जैसे तेल से लिप्त शरीर पर या भीगे हुए वस्त्र पर धूल लग जाती है,
જેવી રીતે દીપક ઉષ્માગુણુના કારણે ખત્તીદ્વારા તેલને ગ્રહણ કરીને જવાળાના રૂપમાં પરિણત કરે છે તે પ્રમાણે રાગ-દ્વેષરૂપ ઉષ્માગુણુના સમ્બન્ધથી મન વચન આદિ ચેગેાની ખત્તી દ્વારા આત્મારૂપી દીપક કાવ્ય-પુદ્ગલસ્ક ધરૂપ તેલને ગ્રહણ કરીને કમરૂપ જ્વાલામાં પરિણત કરી લે છે. મન, વચન અને કાચારૂપ કરણદ્વારા આત્માનું વીર્યરૂપ પરિણમન થાય છે; એ કારણથી મન, વચન આદિના વ્યાપાર ચેાગ કહેવાય છે. જેવી રીતે અગ્નિના સંચાગથી માટીના ઘડાની જ લાલી (રાતાશપણું) રૂપ પરિણતિ થાય છે, અને તે ઘડાની જ કહેવાય છે. તે પ્રમાણે મન, વચન આદિના સચાગથી શુભા-શુક્રિયારૂપ વીર્યની પરિણતિ આત્માની જ થાય છે. પુલિરૂપ મન, વચન આદિની નહિ.
જેવી રીતે તેલથી લિપ્ત શરીર ૫ર, અથવા ભિજાએલા વસ્ત્ર પર ધૂળ લાગી જાય છે. તે પ્રમાણે રાગ-દ્વેષરૂપી તેલથી યુક્ત આત્માના કાણુશરીરરૂપ
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧