Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ सू.५ कर्मवादिन०
३२९ ____ ज्ञानावरणीयं कर्म, जीवस्य ज्ञानगुणमावणोति१। दर्शनावरणीय कर्म दर्शनगुणम् । वेदनीयकर्म जीवस्याव्याबाधगुणं संरुणद्धि३। मोहनीयकर्म जीवस्याविरतिं तत्त्वानभिरुचिं च जनयति४ । आयुष्यकर्म जीवस्यामरत्वं प्रतिहन्ति५ । नामकर्म जीवस्याऽमूर्तत्वं प्रतिबध्नाति६ । गोत्रकर्म तस्यागुरुलघुगुणं व्याहन्ति७ । अन्तरायकर्म जीवस्यानन्तवीर्यगुणं रुणद्धि८।
यथा-गवादिभक्षितणादयो दुग्धरूपेण परिणता भवन्ति, माधुर्यस्वभावः सहैव जायते, स चैतावत्कालपर्यन्तस्थायीति स्थितिसमयमर्यादाऽपि जायते माधुर्ये तीव्रमन्दभावादिविशेषोऽपि भवति, तस्य दुग्धस्य पौद्गलिक
(१) ज्ञानावरणीय कर्म जीव के ज्ञानगुणको ढाँकता है, (२) दर्शनावरणीयकर्म दर्शनगुणको । (३) वेदनीयकर्म जीव के अव्याबाधगुण को रोकता है और (४) मोहनीयकर्म जीव में अविरति और तत्त्व के प्रति अरुचि उत्पन्न करता है । (५) आयुकर्म जीव की अमरता को रोकता है और (६) नामकर्म जीव के अमूर्तत्व गुण को रोकता है। (७) गोत्रकर्म अगुरु-लघुत्व गुण को नष्ट करता है और (८) अन्तरायकर्म जीव के अनन्त वीर्य का घात करता है।
जैसे गायद्वारा खाये हुए तृण आदि दूध रूप में परिणत होते हैं, और उन में मधुरता का स्वभाव भी साथ ही उत्पन्न हो जाता है। उस में अमुक कालपयत ठहरने की स्थिति-मर्यादा भी उत्पन्न हो जाती है, और मधुरता में तीव्रता यो मन्दता की विशेषता भी आजाती है। उस दूध का पौगलिक परिणाम भी साथ ही उत्पन्न होता है ।
(૧) જ્ઞાનાવરણીય કર્મ જીવના જ્ઞાન-ગુણને ઢાંકી દે છે; (૨) દર્શનાવરણીય કર્મ દર્શનગુણને ઢાંકે છે. (૩) વેદનીય કર્મ છવના અવ્યાબાધ ગુણને, રોકી દે છે (૪) મેહનીય કર્મ જીવમાં અવિરતિ અને તત્વપ્રતિ અરૂચી ઉત્પન્ન કરાવે છે. (૫) આયુ કર્મ જીવની અમરતાને રોકે છે. (૬) નામ-કર્મ જીવના અમૂર્તત્વ ગુણને રોકે છે. (૭) ગોત્ર-કર્મ અગુરુલઘુત્વ ગુણને નાશ કરે છે અને (૮) અંતરાય કર્મ જીવના અનંતવીર્યને ઘાત કરે છે.
જેવી રીતે ગાયે ખાધેલું ઘાસ આદિ દૂધ રૂપમાં પરિણત થાય છે અને તેમાં મધુરતાને સ્વભાવ પણ સાથે જ ઉપ્તન્ન થાય છે. તેમાં અમુકકાલપર્યન્ત સ્થિર રહેવાની સ્થિતિ–મર્યાદા પણ ઉખન્ન થઈ જાય છે. અને મધુરતામાં તીવ્રતા અથવા મંદતાની વિશેષતા પણ આવી જાય છે. તે દૂધનું પગલિક પરિણામ પણ સાથે જ
प्र. आ. ४२
શ્રી આચારાંગ સૂત્ર : ૧