Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारागसूत्रे (३) अनुभावबन्धः।। कर्मपुद्गलानामेव शुभोऽशुभो वा घात्यघाती वा यो रसो विपाकः सोऽनुभावबन्धः । कर्मणां विशिष्टो विविधो वा पाको विपाकः। कर्मबन्धस्य फलं विपाकस्तस्योदयोऽनुभाव इति बोध्यम् । किञ्च-कर्मणां विविधफलदानशक्तिविपाकः सोऽनुभावः।
बन्धकारणस्य कषायपरिणामस्य तीव्रमन्दभावानुसारेण प्रत्येककर्मणि तीव्रमन्दफलदानशक्तिः प्रादुर्भवति । इदं च फलोत्पादनसामर्थ्यम्-अनुभवः, तत्तत्फलानुभवनं चेति ।
(३) अनुभावबन्धकर्मपुद्गलों का शुभ या अशुभ अथवा घाती या अघाती रूप जो रस है वही अनुभाव कहलता है । गृहीत कर्मपुद्गलों में यह रस उत्पन्न हो जाना अनुभाव या अनुभाग बन्ध है । कर्मों का विशिष्ट या विविध प्रकार का पाक विपाक कहलाता है। तात्पर्य यह है कि-कर्म का फल विपाक है, और उसका उदय अनुभाव कहा जाता है। अथवा कर्मों की भाति-भातिकी फल देने की शक्ति को विपाक कहते हैं, और वही अनुमाव है, और तत्तत्फल का अनुभव भी अनुभाव है।
___ बन्ध के कारण कषायरूप परिणाम की तीव्रता और मन्दता के अनुसार प्रत्येक कर्म में तीव्र या मन्द फल देने की शक्ति उत्पन्न हो जाती है, इस फल को उत्पन्न करने का सामर्थ्य अनुभाव है।
(3) मनुलाકમપુદ્ગલેને શુભ અથવા અશુભ, અથવા–ઘાતી કે અદ્યાતીરૂપ જે રસ છે તે અનુભાવ કહેવાય છે ગૃહીત કર્મયુગલે માં એ રસનું ઉત્પન થવું તે અનુભાવ, અથવા અનુભાગ બંધ છે. કર્મોને વિશિષ્ટ અથવા વિવિધ પ્રકારને પાક તે વિપાક કહેવાય છે. તાત્પર્ય એ છે કે -કર્મનું ફલ તે વિપાક છે, અને તેને ઉદય તે અનુભાવ કહેવાય છે. અથવા કર્મોની તરેહ-તરેહની ફળ દેવાની શક્તિ તેને વિપાક કહે છે અને તેજ અનુભાવ છે અને તે તે ફળને અનુભવ પણ અનુભાવ છે. એક
બંધનાં કારણ કષાયરૂપ પરિણામની તીવ્રતા અને મન્દતાના પ્રમાણે પ્રત્યેક કર્મોમાં તીવ્ર અથવા મંદ ફલ દેવાની શક્તિ ઉત્પન્ન થઈ જાય છે, તે ફળને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય તે અનુભવ છે.
____ * " अणुभागे, अणुभावे, विवागे, रसे-त्ति एगट्ठा" अनुभागोऽनुभावो, विपाको रसः, इत्येकार्थकाः । मनुमा, अनुमाप, विधा भने २४ मे मचा मेथ छे.
શ્રી આચારાંગ સૂત્ર : ૧