Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
३१८
आचारागसूत्रे (६) अकमेवादिमतनिराकरणम्यः पुनरदृष्टं कर्म नोस्तीति मन्यते स च नास्तिकः प्रष्टव्यः-अयमदृष्टाभावः किम् अप्रत्यक्षत्वात् , विचाराक्षमत्वात् , साधकामावाद वा मन्यसे ? ____ अप्रत्यक्षत्वान्नादृष्टाभावः सिध्यति, यतस्तव यदप्रत्यक्षं तन्नास्तीति स्वीकारे त्वदीयपितामहादेरप्यभावः स्यात् , तस्य त्वज्जन्मतः पूर्वमेवातीतत्वेन तवाप्रत्यक्षत्वात् । तथा च भवन्मते पितामहादेरतीतकालिकसत्ताया अभावेन भवतोऽपि सत्ता कथमुपपद्येत ? ।
(६) अकर्मवादी के मत का निराकरण____ जो नास्तिक यह मानता है कि-अदृष्ट कर्म का सद्भाव नहीं है, उससे पूछना चाहिए कि-तुम अदृष्ट के अभाव को क्यों मानते हो ? प्रत्यक्ष न होने से, विचार को सहन न करने से अर्थात् विचारके योग्य नही होने से, या साधक प्रमाणों का अभाव होने से अदृष्ट का अभाव कहते हो ?
प्रत्यक्ष न होने मात्र से अदृष्ट का अभाव सिद्ध नहीं हो सकता। जो तुम्हें प्रत्यक्ष नहीं दिखाई देता वह होता ही नहीं है, ऐसा मान लिया जाय तो तुम्हारे पितामह आदि का भी अभाव हो जायगा। वह तुम्हारे जन्म से पहले ही गुजर चुके हैं, अतः तुम्हें प्रत्यक्ष दिखाई नहीं दे सकते। ऐसी अवस्था में तुम्हारे पितामह आदि की भूतकालीन सत्ता का अभाव होजाने के कारण तुम्हारी सत्ता भी खतरे में पड़ जायगी।
(8) वाहीना मतनु नि।२४જે નાસ્તિક એવું માને છે કે –અદષ્ટ કમને સદ્ભાવ (અસ્તિત્વ) નથી, તેમને પૂછવું જોઈએ કે તમે અદષ્ટને અભાવ શા માટે માન છે ? પ્રત્યક્ષ નહી હોવાથી, વિચારને સહન નહી કરવાથી અર્થાત્—વિચારવાચોગ્ય નહિ હોવાથી, અથવા સાધક પ્રમાણેને અભાવ હોવાથી અદષ્ટને અભાવ કહે છે?
- પ્રત્યક્ષ નહી લેવા માત્રથી અદષ્ટને અભાવ સિદ્ધ થઈ શકતું નથી, જે વસ્તુ તમને પ્રત્યક્ષ જોવામાં ન આવે તે વસ્તુ હોયજ નહીં, એ પ્રમાણે જે માની લેશે તે તમારા પિતામહ (બાપને બાપ) આદિને અભાવ થઈ જશે, કારણ કે તે તમારા જન્મતા પહેલાજ ગુજરી ગયા છે તેથી તમને તે પ્રત્યક્ષ જોવામાં આવતા નથી, એવી અવસ્થામાં તમારા પિતામહ આદિની ભૂતકાલીન સત્તાને અભાવ થઈ જવાથી તમારી સત્તા પણ ખતરામાં (ભયમાં) પડી જશે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧