Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३१७
आचारचिन्तामणि टीका अध्य. १ उ.१ मू. ५:कर्मवादिप्र०
(५) कर्मणोऽनादित्वम्
अनादिः कर्मणः प्रवाहः। शरीरकर्मणोः परस्परं कार्यकारण भावात् , बीजाकुरवत् । यथा बीजादङ्कुरो जायते, अङ्कुरादपि क्रमेण बीजमुपजायते । एवं शरीरात् कर्म जायते कर्मतस्तु शरीरमित्येवं पुनः पुनरपि परस्परमनादिकालतः कार्यकारणभावसद्भावोऽस्ति । इह ययोः परस्परं कार्यकारणभावस्तयोरनादि प्रवाहो दृश्यते यथा बीजाङ्करयोः, यथा वा कुक्कुटाण्डयोः, तथा शरीरकर्मणोरनादिप्रवाह इति ।
(५) कर्मों का अनादिपन
कर्मों की परम्परा अनादिकालीन है, क्यों कि शरीर और कर्म का परस्पर कार्यकारणभाव है, जैसे बीज और अंकुर का । तात्पर्य है कि जैसे बीज से अंकुर उत्पन्न होता है, और अंकुर से क्रमशः बीज की उत्पत्ति होती है, इसी प्रकार शरीर से कर्म और कर्म से शरीर उत्पन्न होता है । यह पारस्परिक कार्यकारणभाव अनादि काल से चला आता है। जिन दो पदार्थों में परस्पर कार्य-कारणभाव होता है उनका प्रवाह अनादिकालीन देखा जाता है, जैसे पूर्वोक्त बीज और अंकुर का, अथवा मुर्गी और अण्डे का। इस प्रकार शरीर और कर्म का प्रवाह अनादिकालीन है।
(५)
नु मनाहिY
કર્મોની પરંપરા અનાદિકાલીન છે. કારણ કે-શરીર અને કર્મોને પરસ્પર કાર્ય કારણભાવ છે, જેવી રીતે બીજ અને અંકુરને. તાત્પર્ય એ છે કે-જેવી રીતે બીજથી અંકુર ઉત્પન્ન થાય છે, અને અંકુરથી ક્રમશઃ (ક્રમે-કમે) બીજની ઉત્પત્તિ થાય છે. તે પ્રમાણે શરીરથી કર્મ અને કર્મથી શરીર ઉત્પન્ન થાય છે. આ પરસ્પરને કાર્યકારણ ભાવ અનાદિ કાલથી ચાલ્યા આવે છે. જે બે પદાર્થોમાં પરસ્પર કાર્ય-કારણુભાવ હોય છે તેને પ્રવાહ અનાદિકાલીન જોવામાં આવે છે. જેવી રીતે પૂર્વ કહેલ બીજ અને અંકુરને, અથવા મરઘી અને ઇંડાને, એ પ્રમાણે શરીર અને કર્મને પ્રવાહ અનાદિકાલીન છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧