Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ सू.५ कर्मवादिम०
३१५ नयोरप्यमूर्तेन जीवेन कथं सम्बन्धः ?, यदि कथञ्चित् सम्बन्धस्तर्हि कर्मणोऽपि जीवेन सह सम्बन्धः कुतो न स्यात् । यद्यमूत्तौं धर्माधौं तर्हि बाह्येन स्थूलशरीरेण मूतेन सह तयोः कथं सम्बन्धः ? तवमते मुर्तामूर्तयोः सम्बन्धासंभवात् । यद्यमूर्तयोरपि धर्माधर्मयोर्वाह्यशरीरेण मूर्तेन सह सम्बन्धोऽङ्गीक्रियते तर्हि जीवेन सह कर्मणः सम्बन्धे कथं दोषः ।।
नन्वमूर्तस्य जीवस्य मूर्तेन कर्मणा कथं सुखदुःखाधनुग्रहोपघातौ स्याताम् , न ह्यमूर्तस्याकाशस्य मूर्तःस्रकचन्दनाग्निज्वालादिभिरनुग्रहोपघावी जायेते ?।
अगर वे मूर्त हैं तो अमूर्त जीव के साथ उनका सम्बन्ध कैसे हुआ ?, अगर किसी प्रकार उनका सम्बन्ध हो गया तो कर्म का सम्बन्ध क्यों नहीं हो सकता है। अगर धर्म अधर्म अमूर्त हैं तो बाह्य स्थूल और मूर्त शरीर के साथ उनका सम्बन्ध कैसे हो गया ?, आपके मत से मूर्त और अमूर्त का तो सम्बन्ध हो नहीं सकता। अगर अमूर्त धर्म अधर्म का मूर्त शरीर के साथ सम्बन्ध होना स्वीकार करते हो तो जीव के साथ कर्म का सम्बन्ध मानने में क्या दोष है ।
शङ्का--अमूर्त जीव का मूर्त कर्म के द्वारा सुख दुःख आदिरूप अनुग्रह और उपघात कैसे हो सकता है, मूर्त माला, चन्दन, अग्नि, ज्वाला आदि से अमूर्त आकाश का अनुग्रह और उपघात नहीं होता?
અથવા કઈ પ્રકારે તેને સમ્બન્ધ થઈ ગયે તે કમને સમ્બન્ધ શા માટે નહિ થઈ શકે ? અગર ધર્મ અધર્મ અમૂર્ત છે તે બાહ્ય સ્કૂલ અને મૂર્ત શરીરની સાથે તેને સમ્બન્ધ કેવી રીતે થઈ ગયે? આપના મત પ્રમાણે તે મૂત અને અમૂતને સમ્બન્ધજ હોઈ શકે નહી. પરંતુ જે અમૂર્ત ધર્મ–અધર્મને મૂર્ત શરીરની સાથે સમ્બન્ય થ તે સ્વીકાર કરતા હો તે જીવની સાથે કર્મને સમ્બન્ધ માનવામાં દેષ શું છે?
શંકા-અમૂર્ત જીવને, મૂર્ત કર્મ દ્વારા સુખ-દુઃખ આદિરૂપ અનુગ્રહ અને ઉપઘાત કઈ રીતે થઈ શકે ? મૂર્ત માળા ચન્દન, અગ્નિ, જવાળા આદિથી અમૂર્ત આકાશને અનુગ્રહ અને ઉપઘાત થઈ શક્તો નથી.
શ્રી આચારાંગ સૂત્ર : ૧