Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२८५
आचारचिन्तामणि-टीका अध्य. १ उ.१ मू.५ लोकवादिप्र०
तत्र बहवोऽसुरकुमारा आवासेषु, तथा कदाचिद् भवनेषु च निवसन्ति । तथा नागकुमारादयः सर्वे प्रायशो भवनेष्वेव प्रतिवसन्ति । रत्नप्रभापृथ्वीपिण्डादूर्ध्वमधश्चकैकसहस्रयोजनं विहायैकलक्षाष्टसप्ततिसहस्रयोजनानि तु रत्नप्रभातोऽधस्तानवतिसहस्रयोजनपरिमाणभाग एव भवन्ति, तत्र भवनानि दक्षिणार्धाधिपतीनां चमरेन्द्रादीनाम् , उत्तरार्धाधिपतीनां बलीन्द्रादीनाम् । महामण्डपवदावासाः, भवनानि नगरसदृशानि भवन्ति, परन्तु तानि भवनानि बहिवृत्तानि, अभ्यन्तरे समचतुष्कोणानि, तलभागे तु पुष्करकर्णिकावद् भवन्ति । अम्बादयः परमाधार्मिका अपि असुरकुमारजातीयाः पञ्चदश सन्ति-१अम्बारम्बरीष
वहीं बहुत से असुरकुमार आवासों में और कभी-कभी भवनों में निवास करते हैं। नागकुमार सब प्रायः भवनों में ही रहते हैं। रत्नप्रभा पृथ्वी के पिण्ड से ऊपर और नीचे एक-एक हजार योजन छोडकर एक लाख अठहत्तर हजार योजन परिमाण में मध्य भाग में सभी जगह असुरकुमार देवों के आवास हैं, किन्तु भवन रत्नप्रभा पृथ्वी के नीचे नव्वे हजार योजन परिमित भाग में ही हैं। वहाँ दक्षिणार्धाधिपति चमरेन्द्र आदि के
और उत्तरार्द्धाधिपति बलीन्द्र आदि के भवन हैं। महामण्डप के समान आवास हैं। नगर के समान भवन हैं, किन्तु वे बाहर गोलाकार और भीतर समचतुष्कोण हैं। उनका तलभाग कमल की कर्णिका के समान होता है। अम्ब आदि पन्द्रह परमाधार्मिक भी असुरकुमार जाति के हैं। उनके नाम-(१) अम्ब, (२) अम्बरीष, (३) श्याम, (४) शबल,
ત્યાં ઘણા અસુર કુમારે, આવામાં અને કઈ કઈ વખત ભવનમાં નિવાસ કરે છે. નાગકુમાર સર્વ પ્રાયઃ ભવનમાંજ નિવાસ કરે છે. રત્નપ્રભા પૃથ્વીના પિંડથી ઉપર અને નીચે એક-એક હજાર યોજન છોડીને, એક લાખ અડ્યોતેર હજાર એજન પરિમાણમાં મધ્યભાગમાં સર્વ જગ્યાએ અસુરકુમાર દેવોના આવાસ છે. પરંતુ ભવન રત્નપ્રભા પૃથ્વીની નીચે (૯૦૦૦૦) નેવું હજાર જન પરિમિત ભાગમાં જ છે. ત્યાં દક્ષિણાધિપતિ ચમરેન્દ્ર આદિના અને ઉત્તરાર્ધાધિપતિ બલીન્દ્ર આદિના ભવન છે. મહામંડપની સમાન આવાસ છે. નગરના સમાન ભવન છે. પરંતુ તે ભવને બહારથી ગળાકાર અને અંદરથી સમચતુષ્કોણ છે. તેને તળીઆને ભાગ કમલની કણિકા સમાન હોય છે. અમ્મ આદિ પંદર પરમાધાર્મિક પણ અસુરકુમાર नतिन छ. तसोना नाम भ8-(१) मम्म, (२) अमरीष, (3) श्याम, (४)
શ્રી આચારાંગ સૂત્ર : ૧