Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारागसूत्रे वरणीयाधष्टविधकर्मैव नरकादिचतुर्गतिभ्रमणकारणतया विजानाति । ज्ञानावरणीयादिकर्मबन्धादेव हि जीवाश्चतुर्विधासु गतिषु परिभ्रमन्तः सम्यग्ज्ञानचारित्रमाप्तिमन्तरेण संसारदावाग्निपतितमात्मानं समुद्धर्तुं न प्रभवन्ति । एवं कर्मबन्धवेदी भव्यः कर्मवादी बोद्धव्य इत्यर्थः।
(१) कर्मस्वरूपम्अत्र कर्मप्रसङ्गेन तत्स्वरूपं निरूप्यते
जीवेन मिथ्यात्वादिहेतुभिः क्रियते यत् , ततू कर्म । यथा तप्तायोगोलकः सलिले निक्षिप्तः सन् सर्वतः सलिलमाकर्षति तथाऽनादिमिथ्यात्वाआदि आठ कर्मों को ही नरक आदि चार गतियों में भ्रमण का कारण जानता है । ज्ञानावरणीय आदि कर्मों के बन्ध के कारण ही जीव चार गतियों में परिभ्रमण करते हुए सम्याज्ञान और चारित्र की प्राप्ति के विना संसाररूपी दावानल में पडे हुए आत्मा का उद्धार करने में समर्थ नहीं होते । इस प्रकार कर्मबन्ध के वेत्ता (जाननेवाले) भव्यजीव कर्मवादी कहलाते हैं।
(१) कर्मका स्वरूपकर्म का प्रसङ्ग होने से उसके स्वरूप का निरूपण करते है :
जीव के द्वारा मिथ्यात्व आदि कारणों से जो कियाजाय वह कर्म है। जैसेतपा हुआ लोहे का गोला जल में डाल दिया जाय तो वह सभी तरफ से जल को खींचता है, उसी प्रकार अनादिकालीन मिथ्यात्व आदि कारणों से आत्मा निरन्तर આદિઆઠ કર્મોનેજ નરક આદિચાર ગતિઓમાં ભ્રમણનું કારણ જાણે છે. જ્ઞાનાવરણીય આદિ કર્મોના બંધના કારણથીજ જીવ ચાર ગતિઓમાં પરિભ્રમણ કરતે થકે સમ્યજ્ઞાન અને ચારિત્રની પ્રાપ્તિ વિના સંસારરૂપી દાવાનલમાં પડેલા આત્માને ઉદ્ધાર કરવામાં સમર્થ થતું નથી. આ પ્રકારે કર્મબંધને જાણનાર ભવ્યજીવ કર્મવાદી કહેવાય છે.
(१) भनु २१०५કમને પ્રસંગ હોવાથી તેના સ્વરૂપનું નિરૂપણ કરે છે –
જીવદ્વારા મિથ્યાત્વઆદિ કારણોથી જે કરવામાં આવે તે કર્મ છે. જેવી રીતે અનિથી તપાવેલે લેઢાને ગળે પાણીમાં નાખવામાં આવે તે તે ચારેય તરફથી પાણીને ખેંચે છે, તે પ્રમાણે અનાદિકાલીન મિથ્યાત્વ આદિ કારણેથી આત્મા
શ્રી આચારાંગ સૂત્ર : ૧