Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१७२
आचाराङ्गसूत्रे (७) मायासंज्ञा(७) मायामोहनीयोदयात् कपटलक्षणा प्रवृत्तिर्जीवस्य विभावपरिणतिर्मायासंज्ञा। परवञ्चनेच्छया व्यामोहोत्पादकमनोवाक्कायव्यापारेण सा विज्ञायते ।
(८) लोभसंज्ञा(८) लोभमोहनीयोदयेन सचित्तादिवस्तुगृद्धिरूपा जीवस्य विभावपरिणतिर्लोभसंज्ञा । आरम्भपरिग्रहादिप्रवृत्त्या लोभसंज्ञा विज्ञायते ।
(९) लोकसंज्ञा___ (९) ज्ञानावरणीयक्षयोपशमेन मोहनीयकर्मोदयेन च कुबुद्धिजनिततर्क
(७) मायासंज्ञामायामीहनीय के उदय से जीव को कपटरूप विभावपरिणति मायासज्ञा कहलाती है । दूसरे को ठगने की इच्छा से मोहजनक मन, वचन और काय के व्यापार से उस की प्रतीति होती है।
(८) लोभसंज्ञालोभमोहनीय के उदय से सचित्त आदि वस्तुओं में आसक्तिरूप जीवकी विभावपरिणति लोभसंज्ञा कहलाती है। आरम्भ परिग्रह आदि की प्रवृत्ति से लोभसंज्ञा का पता चलता है।
(९) लोकसंज्ञाज्ञानावरण कर्म के क्षयोपशम से और मोहनीय कर्म के उदय से कुबुद्धिजनित
(७) मायासाમાયામોહનીય કર્મના ઉદયથી જીવની કપટપ વિભાવપરિણતિ માયા–સંજ્ઞા કહેવાય છે. બીજાને ઠગવાની ઈચ્છાથી, મેહજનક મન, વચન અને કાયાના વ્યાપારથી તેની પ્રતીતિ થાય છે.
(८) सोलाલભહનીય કર્મના ઉદયથી સચિત્ત આદિ વસ્તુઓમાં આસકિતરૂપ જીવની વિભાવપરિણતિ તે લેભસંજ્ઞા કહેવાય છે. આરંભ-પરિગ્રહ આદિની પ્રવૃત્તિથી લાભ સંજ્ઞાન પતે લાગે છે.
__(6)
A uજ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી અને મિહનીયકમના ઉદયથી કુબુદ્ધિજનિતા
શ્રી આચારાંગ સૂત્ર : ૧